કેન્દ્રીય મંત્રી મંડળમાં મોટા ફેરફારઃ જાણો કયા મંત્રીઓએ લીધા શપથ! આ રહ્યું આખું લિસ્ટ….

રાષ્ટ્રપતિ ભવનમાં શપથગ્રહણ સમારંભ યોજવામાં આવ્યો હતો. નારાયણ રાણેએ સૌ પ્રથમ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. તે બાદ આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે શપથ લીધા હતા. તે બાદ વિરેન્દ્ર કુમારે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. તે બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. આવો જાણીએ લીસ્ટ કે કયા લોકોને સ્થાન મળ્યું અને કેબિનેટ મંત્રી અને રાજ્યમંત્રી વિશેની માહિતી.

નવા કેબિનેટ મંત્રી
1. નારાયણ રાણે
2. સર્વાનંદ સોનોવાલ
3. વીરેન્દ્ર કુમાર
4. જ્યોતિરાદિત્ય સિંધિયા
5. આરસીપી સિંહ
6. અશ્વિની વૈષ્ણવ
7. પશુપતિ કુમાર પારસ
8. કિરણ રિજ્જૂ
9. રાજકુમાર સિંહ

  1. હરદીપ સિંહ પુરી
  2. મનસુખ માંડવિયા
  3. ભુપેન્દ્ર યાદવ
  4. પુરષોતમ રુપાલા
  5. જી કિશન રેડ્ડી
  6. અનુરાગ ઠાકુર

નવા રાજ્ય મંત્રી

  1. પંકજ ચૌધરી
  2. અનુપ્રિયા પટેલ
  3. સત્યપાલ સિંહ બધેલ
  4. રાજીવ ચંદ્રશેખર
  5. શોભા કરંદાજે
  6. ભાનુ પ્રતાપ સિંહ વર્મા
  7. દર્શના વિક્રમ જરદોશ
  8. મિનાક્ષી લેખી
  9. અન્નપૂર્ણા દેવી
  10. એ. નારાયણ સામી
  11. કૌશલ કિશોર
  12. અજય ભટ્ટ
  13. બી.એલ વર્મા
  14. અજય કુમાર
  15. દેવુ સિંહ ચૌહાણ
  16. ભગવંત ખૂબા
  17. કપિલ મોરેશ્વર પાટિલ
  18. પ્રતિમા ભૌમિક
  19. ડૉ. સુભાષ સરકાર
  20. ભગવત કિશનરાવ કડાર
  21. ડૉ. રાજકુમાર રંજન સિંહ
  22. ડૉ. ભારતી પ્રવીણ પવાર
  23. બિશ્વેશર ટુડૂ
  24. શાંતનૂ ઠાકુર
  25. ડૉ. મુંજપારા મહેન્દ્રભાઈ
  26. ​​ડો. એલ. મુરુગન
  27. નીશિથ પ્રમાણિક

ટીમ મોદીના નવા ચહેરા

  1. નારાયણ રાણે 2. સરબાનંદ સોનોવાલ 3. વિરેન્દ્ર કુમાર 4. જ્યોતિરાદિત્ય સિંધિયા 5. રામચંદ્ર સિંગ 6. અશ્વિન વૈશ્નવ 7. પશુપતિ કુમાર પ્રસાદ 8. કિરણ રિજ્જૂ 9. હરદીપ સિંહ પૂરી 10. રાજકુમાર સિંગ 11. મનસુખ માંડવિયા 12. ભુપેન્દ્ર યાદવ 13. પુરષોતમ રુપાલા 14. કિશન રેડ્ડી 15. અનુરાગ ટાકુર 16. પંકજ ચૌધરી 17. અનુપ્રિયા પટેલ 18. ડૉ. સત્યપાલ બેધલ 19. રાજીવ ચંદ્રશેખર 20. શુશ્રી શોભા 21. ભાનુ પ્રતાપ સિંગ વર્મા 22. દર્શના વિક્રમ જરદોશ 23. મિનાક્ષી લેખી 24. અનુપમા દેવી 25. એ નારાયણસ્વામી 26. કૌશલ કિશોર 27. અજય ભાટ્ટ 28. બી એલ વર્મા 29. અજય કુમાર 30. દેવુસિંહ ચૌહાણ 31. ભગવંત ખુબા 32. કપીલ મોરેશ્વર પાટિલ 33. પ્રતિમા ભૌમિક 34. ડૉ. સુભાષ સરકાર 35. ડૉ. ભાગવત કિશનરાવ કરાડ 36. ડૉ. રાજકુમાર રંજન સિંહ 37. ડૉ. ભારતી પ્રવિણ પવાર 38. બિશેશ્વર તુડુ 39. શાંતનુ ઠાકુર 40. ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા 41. જ્હોન બરાલા 42. ડૉ. એલ મૃગન 43. નીતિશ પ્રમાણિક 34. ડૉ. સુભાષ સરકાર 35. ડૉ. ભાગવત કિશનરાવ કરાડ 36. ડૉ. રાજકુમાર રંજન સિંહ 37. ડૉ. ભારતી પ્રવિણ પવાર 38. બિશેશ્વર તુડુ 39. શાંતનુ ઠાકુર 40. ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા 41. જ્હોન બરાલા 42. ડૉ. એલ મૃગન 43. નીતિશ પ્રમાણિક
Scroll to Top