અનિલ અંબાણીની થનારી વહુ છે કરોડોની સંપતિની માલકિન, જાણો સંપૂર્ણ સમાચાર

અનિલ અંબાણી ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના નાના ભાઈ છે, જેના કારણે આજના સમયમાં દરેક તેમને સારી રીતે જાણે છે. અનિલ અંબાણીની વાત કરવામાં આવે તો તેમણે તેમના જીવનમાં ખૂબ પૈસા પણ કમાયા હતા, પરંતુ પછી તેમને બિઝનેસમાં ખૂબ નુકસાન થયું હતું જેના લીધે હાલના સમયમાં તેમની દરેક જગ્યાએ ચર્ચા કરવામાં આવી રહી છે.

તાજેતરમાં અનીલ અંબાણીના પુત્ર જય અનમોલ અંબાણીએ એક યુવતી સાથે સગાઈ કરી લીધી હતી જેની સાથે તે છેલ્લા ઘણા વર્ષોથી ડેટ કરી રહ્યા હતા. સગાઈ થયા બાદ વર્તમાન સમયમાં બધી જગ્યાએ અનીલ અંબાણી અને તેમની પત્નીની જ વાતો થઈ રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ખૂબ જ જલ્દી અનીલ અંબાણી પુત્રને તેનાથી લગ્ન કરાવવાના છે જેના કારણે વર્તમાન સમયમાં તેની ચર્ચાઓ ચાલી રહી છે.

અનિલ અંબાણીની પાસે આજના સમયમાં કોઈ વસ્તુની ઉણપ નથી જેના કારણે તેમની અને તેમના ભાઈની ચર્ચા દરેક જગ્યાએ થાય છે. અનિલ અંબાણીના મોટા પુત્ર જય અનમોલે પોતાના માટે એક છોકરી શોધી કાઢી છે જેની સાથે તેણે તાજેતરમાં સગાઈ કરી હતી. અનિલ અંબાણીના પુત્રે જે છોકરીને અંબાણી પરિવારની નવી વહુ બનાવવા જઈ રહ્યા છે તેનું નામ કૃષા શાહ છે.

કૃષા શાહથી અનીલ અંબાણીના પુત્ર જય અનમોલ અંબાણી ખૂબ પ્રેમ કરે છે અને આ કારણ છે કે, તેના કારણે તેણે કૃષા સાથે સગાઈ કરી લીધી છે. સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, જય અનમોલ અંબાણી અને કૃષા શાહ ખૂબ જ જલ્દી જ લગ્નના પવિત્ર બંધન માં જોડાવા જઈ રહ્યા છે જેના લીધે વર્તમાન સમયમાં બધી જગ્યાએ તેની ચર્ચા થઈ રહી છે.

અનિલ અંબાણીજીના મોટા પુત્રે સગાઈ કરી લીધી છે, જેના કારણે ટૂંક સમયમાં અંબાણી પરિવારમાં શહેનાઈનો અવાજ સાંભળવા મળવાનો છે. અનિલ અંબાણીની વહુનું નામ ક્રિશા શાહ છે. ક્રિશા શાહના પિતા એક મોટા વ્યક્તિ છે જેના લીધે તેમની પાસે પૈસાની કોઈ ઉણપ નથી. તમારી જાણકારી માટે તમને જાણવી દઈએ કે, અનીલ અંબાણીની વહુએ પોતાનો સંપૂર્ણ અભ્યાસ વિદેશમાં કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, કૃષાએ અમેરિકા અને લંડનની નામી યુનિવર્સીટીથી ડીગ્રી લીધી છે. તમને જણાવી દઈએ કે, કૃષા શાહ એક સામાજિક કાર્યકર્તા છે જે લોકો મદદ કરે છે.

Scroll to Top