ઈશા અંબાણીએ આપ્યો જોડિયા બાળકોને જન્મ, મુકેશ અંબાણી બન્યા નાના

દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી નાના બની ગયા છે. ઈશા અંબાણીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. અંબાણી પરિવાર દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ ઈશા અંબાણીએ આજે ​​જોડિયા બાળકોને જન્મ આપ્યો છે, બંને બાળકો સ્વસ્થ છે. આ બાળકોના નામ પણ રાખવામાં આવ્યા છે. જોડિયા બાળકોમાં છોકરીનું નામ આદિયા અને છોકરાનું નામ કૃષ્ણા છે.

દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પરિવારમાં સારા સમાચાર છે. મુકેશ અંબાણી પિતા બની ગયા છે. મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. ઈશા અંબાણીએ પિરામલ ગ્રુપના આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા હતા. ઈશા અને આનંદ હવે જોડિયા બાળકોના માતા-પિતા બની ગયા છે. ઈશાએ શનિવારે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. તેણે એક છોકરા અને એક છોકરીને જન્મ આપ્યો છે.

Scroll to Top