ગાય સાથે જોડાયેલી રોચક અને રહસ્યમય જાણકારીઓ.. જાણો
(1) ગાય જે જગ્યાએ ઊભી રહીને આરામ પૂર્વક શ્વાસ લે ત્યાં તમામ જાતમાં વાસ્તુદોષ પુરા થઈ જાય છે..
(2) જે જગ્યાએ ગૌ-માતા ખુશીથી ભાભરે ત્યાં સ્વયંભૂ ભગવાન પુષ્પવૃષ્ટિ કરતા હોય તેમ પ્રસન્ન થાય છે.
(3) ગાય ના ગળામાં ઘંટડી અચૂક બાંધો,જેથી ઘંટડી વાગતા જ ગૌ આરતી ચાલુ થઈ કેહવાય છે.
(4) જે વ્યક્તિ ગાય માતાની સેવા પૂજા કરે છે એમના પર આવવા વાળી બધી પ્રકાર ની વિપત્તિઓ ને ગાય માતા હરિ લે છે.
(5) ગાય માતા ના ખભે નગદેવતા નો વાસ હોય છે. જ્યાં ગાય માતા રહે છે એ જગ્યા એ સાંપ વીંછી નથી આવતા.
(6) ગાય માતા ના છાન માં લક્ષ્મીજી નો વાસ હોય છે.
(7) ગાય માતાની એક આંખ માં સૂર્ય અને બીજી આંખ માં ચંદ્ર દેવ નો વાસ હોય છે.
(8) ગાય માતા ના દૂધ માં સુવર્ણ તત્વ મળી રહે છે. જે રોગો ની ક્ષમતા ને ઓછી કરી નાખે છે.
(9) ગાય માઁતા ની પૂંછડી માં હનુમાનજી નો વાસ હોય છે . કોઈ વ્યક્તિ ને ખરાબ નજર લાગે તો ગાય માતા ની પૂંછડી થી જાડુ લગાવાથી નજર ઉતારી જાય છે.
(10) ગાય માતા ની પીઢ ઉપર એક ઉપસેલો ભાગ હોય છે, એ ભાગ માં સૂર્ય કેતુ નદી હોય છે. રોજ સવારે અડધો કલાક ગાય માતાની પીંડ પાર હાથ ફેરવાથી રોગો નો નાસ થાય છે.
(11) ગાય માતા ને ચાર ખવડાવવાથી તેંતરીશ કોટી ના દેવી દેવતાઓ ને ભોગ લાગી જાઇ છે.
(12) ગાય માતા ના દૂધ , ઘી , માખણ, દહીં , છાન , ગાયનું મૂત્ર થી બનેલ પંચમવૃત હજારો રોગો ની દવા છે. આ પીવાથી બધા જ રોગ મટી જાઇ છે.
(13) જે વ્યક્તિ ના ભાગ્ય ની રેખા ખરાબ છે તો એ વ્યક્તિ પોતાની હથેળી માં ગોડ ને રાખીને ગાય માતાને જીબ થી ચટાળવું. ગાય માતા ની જીબ હથેળી પર રાખી ગોડ ને ચાટવાથી વ્યક્તિ ની સુઈ ગયેલી ભાગ્ય રેખ ખુલી જાય છે.
(14) ગાય માતાના ચારેય પગ ના વચ્ચે થી નીકળી ને પરિક્રમા કરવાથી માણસ ડરવાથી મુક્ત થઈ જાય છે.
(15) ગાય માતા ના ગર્ભ માંથી મહાન વિદ્વાન ધર્મ રક્ષક ગૌ કર્ણ જી મહારાજ જન્મ્યા હતા.
(16) ગાય માતા ની સેવા માટે જ આ ધરતી ઉપર દેવી દેવતાઓ એ અવતાર લીધો છે.
(17) જ્યારે ગાય માતા વાછડા ને જન્મ આપે છે ત્યારે પહેલું દૂધ બાળક ના થતા હોય તેવી સ્ત્રી ને પીવડાવવાથી બાળક થઈ છે.
(18) સ્વસ્થ ગાય માતા નું ગૌ મૂત્ર ને રોજ બે ગ્રામ સાફ કપડામાં છાની પીવાથી બધા રોગ દૂર થાઈ છે.
(19) ગાય માતા વાત્સલ્ય ભરી આખો થી જેને પણ જોવે છે એના ઉપર ગૌકૃપા થઈ જાઇ છે.
(20) કાળી ગાય ની પૂજા કરવાથી નવ ગ્રહ શાંત રહે છે. જે ધ્યાન પૂર્વક ધર્મ ની સાથે ગૌ પૂજન કરે છે એમને શત્રુ દોસ થી છુટકારો મળે છે.
(21) ગાય એક ચાલતું ફરતું મંદિર છે . અમારા સનાતન ધર્મ માં તેત્રીસ કોટી ના દેવી દેવતા છે. આપણે રોજ તેત્રીસ કોટી ના દેવી દેવતા ઓ ને મંદિર જઇ એમના દર્શન નથી કરી શકતા પણ ગાય માતાના દર્શન થી બધા દેવી દેવતા ના દર્શન થઈ જાય છે.
(22) કોઈ પણ શુભ કાર્ય અટકેલું હોય તો વારંવાર પ્રયત્ન કરવાથી પણ સફળ નથી થતું એ ગૌ માતા ના કાન માં કહો. અટકેલું કામ થઈ જશે.
(23) ગૌ માતા બધા સુખો ની દાતા છે.
હે મા તમે અનંત ! તમારા ગુણ અનંત ! એટલું મારામાં સામર્થ્ય નથી કે હું તમારા ગુણો ના વખાણ કરી શકું.
જય ગૌ માતા