ખુબજ ઓછા લોકોને ખબર છે કે આમિર ખાનની એક 24 વર્ષની દિકરી પણ છે આમિર ખાનની દિકરીનું નામ ઈરા ખાન છે આમિરની પહેલી પત્નીથી તેને એક દિકરી છે જેનું નામ તેણે ઈરા ખાન રાખ્યું છે જોકે બાદમા તેણે કિરણ રાવ સાથે લગ્ન કર્યા અને પછી તેને હાલ એક પુત્ર છે જેનું નામ તેણે આઝાદ રાખ્યું છે.
આમિરની પુત્રી ઈરા વિશે વાત કરીએ તો દેખાવમાં તેના પિતા પરજ ગઈ છે સાથેજ તે ઘણી બોલ્ડ છે ઈરા ખાન અત્યાર સુધી બોલીવુંડમાં નથી આવી પરંતુ તે હંમેશા લાઈમલાઈટમાં તો રહેતીજ હોય છે ખાસ કરીને તે સોશિયલ મીડિયામાં હંમેશા એક્ટિવ રહેતી હોય છે અને ફિલ્મોમાં આવ્યા પહેલાજ તેની ફેન ફોલવીંગ ઘણા મોટા પ્રમાણ છે.
સોશિયલ મીડિયામાં ઈરા ખાન હંમેશા એક્ટિવ રહેતી હોય છે સાથેજ તે તેની લવ લાઈફને લઈને પણ ચર્ચામાં રહેતી હોય છે ઈરા સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ તેની લવ લાઈફ વીશે વાત કરતી હોય છે હાલ તે તેના પિતાના ફીટનેસ ટ્રેનર નૂપુર શિખરે સાથે રિલેશનશીપમાં છે જે મામલે તેણે સામેથી લોકોને જાણકારી આપી હતી તે સમયે બધાજ ચોંકી પણ ગયા હતા.
હાલ ઈરાએ તેના બોયફ્રેન્ડ નુપુર સાથે એક ફોટો શેર કર્યો છે આ ફોટો તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શેર કર્યો છે ફોટોમાં દેખાઈ રહ્યું છે કે તેનો બોયફ્રેન્જ નુપુર ખુબજ ફની ફેસ બનાવી રહ્યો છે સાથેજ ઈરા પણ તેને જોઈ રહી છે ઉપરાંત ઈરાએ આ ફોટોમાં એક હાર્ટનું ઈમોજી શેર કર્યું છે અને કહ્યું છે કે લોકડાઉન માટે તૈયાર છે.
View this post on Instagram
ઈરા ખાનની આ પોસ્ટ સોશિયલ મીડયા પણ ઘણીજ વાયરલ થઈ રહી છે સાથેજ લોકોને એવું લાગી રહ્યું છે કે ઈરા લગ્ન માટેની વાત કરી રહી છે ગત વર્ષે પણ લોકડાઉનના સમયમાં બંને એકબીજાને ગમવા લાગ્યા હતા સાથે પ્રોમિસ ડે પર ઈરા ખાને તેના સંબંધો લોકોને જાહેર કર્યા હતા જેમા તેણે કહ્યું હતું કે તે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે.
ઈરાને એક્ટિંગમાં કોઈ રસ નથી પરંતુ તે મોડલીંગ ફોટોશૂટ કરવાતી હોય છે સોશિયલ મીડિયા પર તેના એકાઉન્ટમા તેણે પોતાના હોટ અને બોલ્ડ ફોટો અપલોડ કરેલા છે જેના કારણે તે ચર્ચામાં આવી હતી ઈરા ફિલ્મોમાં ક્યારે આવશે તે અંગે તેણે હજુ સુધી કોઈને કીધું નથી પરંતુ તે તેની જીંદગી સાથે જોડાયેલી બધીજ વાતો તેના ફેન્સને શેર કરતી હોય છે.
ઉલ્લેખનિય છે કે ઈરાએ થોડાક સમય પહેલા એવો ઘટસ્પોટ પણ કર્યો હતો કે તે જ્યારે 14 વર્ષની હતી ત્યારે તેનું યૌન શોષણ થયું હતું સાથેજ તેણે થોડાક દિવસો પહેલા એક એવો વીડિયો પણ શેર કર્યો હતો જેમા તેણે એવું કહ્યું હતું કે હાલ ઘણી ડિપ્રેશનમાં છે.