ક્યારે છે વિરાટ-અનુષ્કાનું રિસેપ્શન, જુઓ રિસેપ્શન કાર્ડ

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને બોલિવુડની અભિનેત્રી અનુષ્કા શર્મા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. લિમીટેડ ફેમિલી મેમ્બર અને મિત્રોની હાજરીમાં તેમણે સાત ફેરા લીધા હતા. બંનેએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર લગ્નની જાહેરાત કરી હતી. ટ્વિટર પર તેમણે આજે અમે એકબીજાના પ્યારમાં હંમેશા માટે ખોવાઈ જવાના વાદા કર્યા હતા અને તેમના સફરનો હિસ્સો બનવા બદલ ફેન,મિત્રો અને પરિવારનો આભાર માન્યો હતો.

લગ્ન બાદ હવે 21મી અને 26મીના રોજ દિલ્હી અને મુંબઈમાં નવ દંપતિનું ભવ્ય રિસેપ્શન યોજાવાનું છે. જેમાં ફિલ્મ, ક્રિકેટ જગતના સિતારાઓ સિવાય અન્ય મહાનુભવો પણ હાજરી આપશે.

વિરાટ-અનુષ્કાનું વર્ષ એકસાથે મનાવશે. લગ્ન બાદ તેઓ મુંબઈમાં તેમના નવા ઘરમાં રહેવા જશે. વિરાટ-અનુષ્કાનું વર્ષ એકસાથે મનાવશે. લગ્ન બાદ તેઓ મુંબઈમાં તેમના નવા ઘરમાં રહેવા જશે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here