વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા એ કર્યા ઇટાલી માં કર્યા લગ્ન, જુઓ તસવીરો

અનુષ્કા શર્મા અને વિરાટે કોહલીએ ઈટલીના મિલાન ખાતે બધાની નજરોથી બચીને 9 ડિસેમ્બરે લગ્ન કરી લીધા છે! છેલ્લા ધણા સમયથી ચર્ચામાં રહેનારા વિરાટ અને અનુષ્કાએ આજે એકબીજા સાથે સાત ફેરા ફરી હંમેશા માટે એકબીજાનો સાથ નિભાવવાની કસમ ખાધી છે.તેમના લગ્ન બાદ બંને રિસેપ્સશન આપશે એક દિલ્લીમાં અને બીજુ મુંબઈમાં. બંને રિસેપ્સન એક સપ્તાહના અંતરે યોજાશે

ઉલ્લેખનીય છે કે, જ્યારે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ શ્રીલંકા સામેની વન-ડે અને ટી20 સીરીઝમાંથી આરામ લેતા તેના અને અનુષ્કાના લગ્નની અફવાઓને વેગ મળ્યો હતો.

બાદમાં બંનેના ફેમિલી અને લગ્ન કરાવનારા પંડિતને એરપોર્ટ પર જોવામાં આવ્યા હતા. એક સમયે તેમના લગ્નનું શેડ્યૂલ પર સમાચારોમાં ફરતું થયું હતું. જોકે, ત્યારે અનુષ્કા તરફથી આ વાતોનું ખંડન કરવામાં આવ્યું હતું.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here