2017 અનુષ્કા શર્મા માટે ઘણું સ્પેશિયલ વર્ષ સાબિત થયું છે. અનુષ્કા શર્મા વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા પછી ચર્ચામાં છે, આ સિવાય તાજેતરમાં જ તેને PETA તરફથી Person Of The Year નો ખિતાબ મળ્યો છે.
PETA એટલે કે People for the Ethical Treatment of Animals ના ડિરેક્ટર સચિન બંગેરાએ જણાવ્યું કે, અનુષ્કા શર્મા પશુ અધિકારોની સમર્થક છે.
.@AnushkaSharma awarded PETA’s 2017 person of the year for her wide-reaching work for animals. https://t.co/60cD67kJ7V
— PETA India (@PetaIndia) December 27, 2017
આ પહેલા ડો. શશિ થરુર, રાધાકૃષ્ણન પાનિક્કર, હેમા માલિની, આર માધવન, જેક્લીન ફર્નાન્ડિઝ અને કપિલ શર્માને આ ખિતાબ મળી ચુક્યો છે.