નવરાત્રીનો જોશ ગુજરાત જેટલો બીજે ક્યાં નહીં જોવા મળે ખુબ જ આંનદ ઉત્સાહ થઈ લોકો ગરબે ઘૂમે છે ત્યારે નવરાત્રી ના છેલ્લા દિવસ એટલેકે ગઈકાલે એક દિલ દેહલાવી દે તેવી ઘટના સામે આવી છે.
ગરબાનો ઉત્સવ પૂરો થયો આજે સૌ હોવી આરામ ના મૂડમાં છે પણ એ વચ્ચે એક ખૂબક ભાવુક એવી ઘટના બની ગઈ કે જેણે લોકોને ચોંકાવી દીધા હતી.
સુરતનો એક વ્યક્તિ જે ગરબા રમવાના મૂળ માં આબુ ગયો હતો જે વ્યવસાયે નામચીન વેપારી હતો. સુરતના એક વ્યક્તિનું આબુમાં ગરબા રમતાં રમતાં જ મોત થઈ ગયું હતું. અને સાથે આવેલા મિત્રો આઘાતમાં ડૂબી ગયા હતા.
વાત કંઈક એમ બની કે સુરતથી મિત્રોનું એક ગ્રુપ ફરવા ગયું અને ત્યાંથી આબુ પહોંચ્યુ હતુ. મોજ ના મૂળ માં અહીં આવેલ ગ્રુપ માં બનેલી આ ઘટના થી પરિવાર જાણો માં પણ સન્નાટો થઈ ગયો છે.
ખુબજ કરુણ એવી ઘટના થી લોકો ખુબજ દુઃખી છે.આ સમાચાર ની સાથેજ સૌ કોઈ ચોંકી ઉઠે છે અને તેમને ઉઠાડવાની કોશીષ કરે છે પણ તેમના મોંમાંથી લોહી નીકળી રહ્યું હતું. તેમને તાત્કાલીક ગ્લોબલ હોસ્પિટલ લઈ જવાયા પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
તેમની સાથે ઘડીભર સુધી હસતાં બોલતા મિત્રની આવી અચાનક વિદાયથી તેમના સાથી અને મિત્રો ઘેરા શોકમાં છે. અને તેઓને હજી પણ નથી લાગતું કે તેઓનો મિત્ર તેમની વચ્ચે નથી.
સૌ કોઈ ચોંકી ઉઠે છે અને તેમને ઉઠાડવાની કોશીષ કરે છે પણ તેમના મોંમાંથી લોહી નીકળી રહ્યું હતું. તેમને તાત્કાલીક ગ્લોબલ હોસ્પિટલ લઈ જવાયા પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. તેમની સાથે ઘડીભર સુધી હસતાં બોલતા મિત્રની આવી અચાનક વિદાયથી તેમના સાથી અને મિત્રો ઘેરા શોકમાં છે.