આપણે સૌ જાણીએ છીએ કે મહારાષ્ટ્રનું રાજકારણ ખૂબ જ ગરમાયુ છે. નેતાઓ એક બીજા પર આકરા પ્રહાર કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું કે મહારાષ્ટ્રમાં કોણ સિએમ પદે બેશસે. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે શિવસેનાએ મહારાષ્ટ્રમાં રાજગાદી મેળવવા માટે ઘણા પ્રયત્નો કર્યા પણ હજુ સુધી કઈ હાથમાં આવ્યું નથી.
હજુ સુધી નક્કી થઈ શક્યું નથી કોની સરકાર બનશે. શિવસેનાએ શરદ પવારનાં ભરોસે ભાજપ સાથે સંબંધો તો તોડી નાખ્યા પણ છેલ્લી ઘડીએ એનસીપીએ સમર્થનપત્ર આપવાથી ના પાડી દીધી.જેથી મહારાષ્ટ્ર નું રાજકાર ખૂબ જ ગરમાયુ છે. મંગળવારે એનસીપી અને કોંગ્રેસની પત્રકાર પરિષદમાં કહેવામાં આવ્યું કે હજુ એનસીપી અને કોંગ્રેસ અમુક મુદ્દાઓ પર ચર્ચા કરશે.
જે બાદ શિવસેનાને સમર્થન આપવા પર વિચાર કરવામાં આવશે. જેથી હજુ સુધી કોઈ સ્પષ્ટ સમાચાર મળ્યા નથી કે કોની સરકાર બનશે. આ ઉપરાંત તમને જણાવી દઇએ કે શરદ પવાર અને અહેમદ પટેલની પ્રેસ કોન્ફ્રેન્સ બાદ તરત જ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ પત્રકારો સાથે વાતચીત કરી હતી. અને તેમને અનેક વાતચીત દ્વારા શિવસેના ને આદેશ આપ્યો હંતો.
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે શિવસેના પ્રમુખે દાવો કરતા કહ્યું કે શિવસેના, કોંગ્રેસ અને એનસીપી મળીને સરકાર બનાવવાની ફોર્મ્યુલા શોધી કાઢીશું. અને આ ત્રણેવ પાર્ટી ગઠબંધન કરી ને સરકાર બનાવી શકે તેવો દાવો કર્યો હતો.
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં સત્તા સંગ્રામ યથાવત છે. અને રાજકારણ ખૂબ જ ગરમાયુ છે. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે રાજનીતિક ઘમાસાણ વચ્ચે મંગળવારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યો. અને મહારાષ્ટ્ર માં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે.
શિવસેનાએ પત્રકાર પરિષદ યોજી, તે દરમિયાન એક પત્રકારે ઉદ્ધવ ઠાકરેથી ભાજપ સાથેના વિકલ્પ પુરા થઇ ગયા કે શું તેના પર સવાલ પૂછ્યો. અને આ સવાલ શિવસેના ના પ્રમુખ ને પૂછવામાં આવ્યો હતો. આ સવાલ સાંભળતાં જ ઉદ્ધવ ઠાકરે લાલચોળ થઇ ગયા. અને ગુસ્સે થઈ ગયાં હતા. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે ઠાકરેએ કહ્યું કે ‘તમને આટલી ઉતાવળ કેમ છે.
આ રાજનીતિ છે અને ભાજપે આ વિકલ્પ પોતે જ ખતમ કર્યો છે. અને ભાજપે પોતાની જાતે જ સરકાર રચવાનો ઇન્કાર કર્યો છે. એક મીડિયા રીપોર્ટ ને સંબોધતા આગળ તેમણે જણાવ્યું કે અમે તો રાજ્યપાલ સામે થોડોક જ સમય માંગ્યો હતો. તેમણે અમને છ મહિનાનો સમય આપી દીધો. આ એક પ્રકારનો અન્યાય છે.
આ ઉપરાંત તેમને જણાવ્યું કે લોકસભા પહેલા હું કંઈ અલગ ઈચ્છા ધરાવતો હતો પણ મેં ભાજપની ભાવનાઓનું સમ્માન કર્યું. અને તેમનો આદર કરું છે. આ ઉપરાંત તેમને જણાવ્યું કે જ્યારે ભાજપ વિરુદ્ધ માહોલ હતો એવા અંધારામાં પણ મેં ભાજપને સાથ આપ્યો. અને હજુ સાથ આપવા માંગુ છું. તે વખતે જે વાત થઇ હતી તેના પર જ અમલ કરો. આમ કહી શિવસેના એ ભાજપ નું પણ સમ્માન કર્યું હતું.
આ ઉપરાંત ઠાકરેએ વધુમાં જણાવ્યું કે સોમવારે શિવસેનાએ કોંગ્રેસનો સંપર્ક કર્યો હતો. અને કોંગ્રેસ જોડે બેઠક કરી ને વાતચીત કરી હતી. તમને જણાવી દઈએ કે ભાજપનો આરોપ લગાવવો કે શિવસેના પહેલેથી જ એનસીપીનાં સંપર્કમાં હતી તે તદ્દન ખોટું છે. અને આ કોઈ પણ વાક્ય સાચું નથી. કોંગ્રેસ એનસીપીની જેમ જ શિવસેનાને પણ કોમન મીનીમમ પ્રોગ્રામ માટે ચર્ચાની જરૂર છે. અને આ ચર્ચા દ્વારા સરકાર રચી શકે છે.