કોંગ્રેસના આ નેતાએ આપ્યું મોટું નિવેદન “કહ્યું અલ્પેશ-ધવલસિંહ ડોબા છે” અને નવા ચૂંટાયેલા ધારાસભ્યો આંખલા જાણો વિગતે

આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત પેટાચૂંટણી આ વખતે ખુબજ દિલચસ્ત રહી હતી અને તેમ રાધનપુર બેઠક પર તો દરેક ની નજર હતી. જ્યાં અલ્પેશ ઠાકોર ને હાર મળી હતી.અને ધવલસિંહ ને પણ પરાજય મળ્યો હતો. તે પછી રાજકારણ ખૂબ જ ગરમાયુ હતું.અને પાર્ટી ના કાર્યકર્તાઓ એક બીજા પર આકરા પ્રહાર કરવા લાગ્યા હતાં. આ ઉપરાંત એક નવો કિસ્સો સામે આવ્યો છે.

કોંગ્રેસના નેતા એ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ને ડોબા ગણાવ્યા હતાં. ત્યારે નવા ચૂંટાયેલા ધારાસભ્યો ને અખલા ગણાવ્યા હતાં. સામાન્ય રીતે રાજ્યમાં ચૂંટણીની સીઝન શરૂ થતા તમામ પાર્ટીઓ એક્શન મોડમાં આવી જતી હોય છે અને ચૂંટણી સીઝનમાં જ એક પાર્ટીના નેતા બીજી પાર્ટીઓના નેતાઓની પોલ ખોલીને આડેધડ નિવેદનો કરતા હોય છે. અને એક બીજા પર પ્રહાર કરતા હોય છે.

ત્યારે હાલ ગુજરાતમાં કોઇ ચૂંટણીની સીઝન પણ નથી કે કોઇ મોટું અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું નથી.ત્યારે દાહોદમાં એક કોંગ્રેસના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અને આ કાર્યક્રમમાં અનેક લોકો હજાર રહ્યા હતાં. આ કાર્યક્રમમાં કોંગ્રેસના ગરબાડાના ધારાસભ્ય ચંદ્રિકા બારિયાએ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહને લઇને બફાટ કર્યો હતો.અને તેમના પર આકારો પ્રહાર કર્યો હતો.

મળતી માહિતી મુજબ, દાહોદમાં કોંગ્રેસના જનવેદના આંદોલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અને આ કાર્યક્રમમાં એન્ક લોકો હજાર રહ્યા હતાં. જેમાં કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ જોડાયા હતા. આ જનવેદના આંદોલન કાર્યક્રમમાં ભાગ લેવા માટે કોંગ્રી ધારાસભ્ય પણ જોડાયા હતા. અને આ કાર્યક્રમમાં સંબોધન આપ્યું હતું. જેમાં ગરબાડાના કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકા બારિયા કાર્યક્રમમાં પોતાનું ભાષણ આપવા માટે ઉભા થયા હતા.અને કાર્યક્રમમાં આવેલા લોકો ને પોતાનું નિવેદન આપ્યું હતું.

આ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા એવું બોલ્યા કે દરેક ના હોસ ઉડી ગયાં હતા.કોંગ્રેસના આ જનવેદના આંદોલન કાર્યક્રમમાં ગરબાડાના ધારાસભ્ય ચંદ્રિકા બારિયાએ ભાજપમાં પેરાશૂટ બનીને જોડાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા પર આકરા પ્રહારો કર્યા હતા.

તેમના પર નિવેદન આપ્યું હતું. ગરબાડાના MLA ચંદ્ગિકા બારિયાએ બફાટ કરતા બીજેપીમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહને ડોબા ગણાવ્યા હતા,અને આકારો પ્રહાર કાર્યો હતો.જ્યારે નવા ચૂંટાયેલા MLAને આંખલા ગણાવ્યા હતા.આમ ભાજપના દિગ્ગજ નેતાઓ પર આકરા પ્રહાર કર્યા હતા.

આપણે સૌ જાણીએ છીએ કે ચૂંટણી આવતા જ નેતાઓ એક બીજા પર આકરા પ્રહાર કરવા લાગે છે તેમ જ દાહોદ ખાતે કોંગ્રેસનો જનવેદના આંદોલન કાર્યક્રમમાં કોંગ્રી ધારાસભ્યએ અલ્પેશ અને ધવલસિંહ પર કરેલી ટિપ્પણીને લઇને રાજનીતિ ગરમાય તેવા એંધાણ દેખાઇ રહ્યા છે, એટલું જ નહીં, તેમણે નવા ચૂંટાયેલા ધારાસભ્યોને આખલા તરીકેનું ઉપનામ આપીને ચર્ચાનો વિષય બન્યા હતા.અને ભાજપના દિગ્ગજ નેતાઓને ડોબા અને આખલા ગણાવ્યા હતાં.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top