રાધનપુર તાલુકાના કોલીવાડા ગામના પ્રજાપતિ યુવકે MBBS કરતી યુવતી સાથેના પ્રેમસંબંધમાં તેણીના પરિવારજનો અાડખીલીરૂપ બની રહ્યા હોઇ અને ત્રાસ આપતા હોઇ રાધનપુર સહયોગ હોટલમાં રોકાઇ આત્મહત્યા કરી લેતાં ચકચાર ફેલાઇ જવા પામી છે.
સુસાઇડ નોટના આધારે મૃતકના ભાઇ દિપકભાઇ રામાભાઇ પ્રજાપતિએ રાધનપુર પોલીસ મથકે બિનીતા પ્રજાપતિ, ગોવિદ પ્રજાપતિ, સુનિતા અને સુરેશ ઓઝા સાામે ઇપીકો કલમ 306 મુજબ ફરિયાદ નોંધાવી હતી.
રાધનપુર તાલુકાના કોલીવાડા ગામે રહેતા દિનેશભાઇ રામભાઇ પ્રજાપતિ ભાભર ખાતે મિત્રના મેડીકલ સ્ટોરમાં કામ કરતો હતો જેઅોઅે વારાહીના માનપુરાની યુવતી પ્રજાપતિ બિનીતા ગોવિંદભાઈ વલસાડ ખાતે એમબીબીઅેસમાં અભ્યાસ કરતી હતી.
બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો પણ તેને લીધે બિનીતાના પરિવારજનો દ્વારા અવાર નવાર દિનેશને શારીરીક માનસિક ત્રાસ અપાતો હતો. શુક્રવારે દિનેશ સહયોગ હોટલમાં રૂમ નં.205માં રોકાયો હતો. જેમાં પંખા સાથે દોરડા વડે લટકી જઇ આપઘાત કર્યો હતો અને મૃત હાલતમાં મળ્યો હતો.
યુવકે સ્યુસાઈડ અંગે ફેસબુક પર પોસ્ટ કરી:
મારા વ્હાલા વડિલો , મિત્રો મને માફ કરજો.
હવે પછી હું તમારી વચ્ચે નથી .
મારા મોત માટે જવાબદાર વ્યકિતઓ ૧-ડો. બિનિતા ગોવિંદભાઈપૃજાપતિ ( માનપુરા – વારાહી)
૨-ગોવિંદભાઈ લાલાભાઈ પૃજાપતિ ( માનપુરા)
૩-સુરેશ ઓઝા ( રાધનપુર)ઉપ પૃમુખ
બિનિતા એ મને એની પૃેમજાળ માં ફસાવી ને ઉઘાડી લૂંટ જ ચલાવી હતી .
બિનિતા એ આજે મને કયાંય નો પણ નથી રાખ્યો એટલે મારે આજે મોત ને ભેટવુ પડે છે.
બાકી જીવ તો મને પણ વહાલો હતો
સુરેશ ઓઝા અને ગોવિંદ માસ્તર મને અવાર નવાર જાન થી મારી નાખવાની ધાક ધમકીઓ આપતા હતા અને સમાજ માં કયાંય જવા ઉપર રોક લગાવી હતી.રસ્તા માં કયાંય મને જુએ તો પણ અહિં નઇ ચાલવાનુ એમ કહીને બધી રોક લગાવતા હતા.
મને ખૂબ ત્રાસ આપેલો છે આ ત્રણ લોકોએ
મોટી દિકરી ચેતના પણ મને હેરાન કરતી એ પણ બધાને ફસાવવા ના ધંધા કરે છે.
બિનિતા એ જ મારી જીંદગી હરામ કરી નાખી છે, સતત ૨-૩ વષઁ મારી જોડે છેતરપિંડી કરીને બરબાદ કરી નાખ્યો છે , આ લોકો સજાને પાત્ર છે, કોઈ માફ ના કરતા.આ લોકો સમાજ માટે કલંક છે.સમાજ આનો ન્યાય કરજો. મારી જોડે ઘણા પુ્ફ હતા એ પણ ઈ લોકો લઈ ગયા છે, જે કંઈ પ્ુંફ બચ્યા છે ઈ હું અહીં બધાને જોવા માટે મૂકીને જાઉ છુ.બિજુ બધુ કોલ રેકોઁડિંગ માં આવી જસે.
બિનિતા ૧નંબરની નાલાયક છોકરી છે, જે ડોક્ટર થઈને બધા ના જીવ લે છે.
હું મારી જીદગી માં ખૂબ ખુસ હતો,
પારો ધંધો પણ સારો ચાલતો,
પણ આ લોકો એ સાથે મળીને મારુ જીવન હરામ કરી નાખ્યુ
મારી ટોટલ કમાણી પણ બિનિતા લઈ ગઈ છે.
આજે મારા ઉપર કોઈ દેવુ કે દબાણ નથી ,
મારા પરિવાર તરફ થી પણ મને ખૂબ પૃેમ મળ્યો છે,ફક્ત આ લોકોના કારણે મારે જીવ ગુમાવવો પડેછે.
કાયદો તેમજ સમાજ ઉપર વિશ્વાસ કરીને હું તો જાઉ જ છું ,પણ આ લોકોને સજા અપાવજો જેથી કરીને બિજો કોઈ નિદોઁસ માણસ ફસાઈ નઈ.
મારી આ પોસ્ટ સમાજ ના દરેક માણસ સુધી પહોંચતી થાય એટલી સેર કરજો …..
બધા સન્ેહિજનો ને મારા છેલ્લ્ા રામ રામ
યુવકે પોતાના ફેસબુક પર મુકેલા ચેટ ના સ્ક્રીનશોટ જુઓ,
યુવકે પોતાના ફેસબુક પર મુકેલા ચેટ ના સ્ક્રીનશોટ