ફેસબુક એ સૌનું મનપસંદ એપ છે આપણે ઈન્ટરનેટ ચાલુ કરી એ તો સૌથી પહેલા ફેસબુક ચાલુ કરીએ છે એક સર્વે મુજબ ફેસબુક વાપરના લોકો જે ફેસબુક સાથે જોડાયેલા છે તે 100 માંથી 89 % સૌથી પહેલા મોબાઈલ ઈન્ટરનેટ માં ફેસબુક કે Whatsapp નો ઉપયોગ વધારે કરે છે. અત્યારે તમે જોયું હશે કે ફેસબુક લાઈવ નો ક્રેઝ ખૂબ વધી રહ્યો છે ફેસબુક ઘણું મદદગાર પણ થઈ રહ્યું છે.
એનો અમુક લોકો સદુપયોગ કરવાને બદલે દૂર ઉપયોગ કરે છે તેનાથી એક એવો કિસ્સો બન્યો જે ફેસબુક ના નઝરે પડ્યો તેના લીધે હવે ફેસબુક કંપની ના વીપી ગાય રોસ એ તાત્કાલિક એક નોટિસ આપી કે જો કોઇએ પોતાના ફેસબુક અકાઉન્ટથી હિસા જેવો વીડિયોનું લાઇવ સ્ટ્રીમિંગ કરી છે, તો ત્યારે એ આગળ ફીચરનો ઉપયોગ કરી શકશે નહીં. ફેસબુકે ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં થયેલી હિંસાનું લાઇવ સ્ટ્રીમિંગ બાદઆ મોટું પગલું ભર્યું છે. કંપનીની વીપી ગાય રોસેને જણાવ્યું કે જે લોકો નક્કી કરેલા નિયમ તોડ્યા છે, એમની પર ફેસબુકના લાઇવ સ્ટ્રીમિંગ ફીચરનો ઉપયોગ કરવાને લઇને પ્રતિબંધ લગાવવામાં આવશે.
શું છે નવી પૉલિસી
ગાય રોસેનનું કહેવું છે કે ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં આતંકી હુમલાને ફેસબુક પર લાઇવ સ્ટ્રીમિંગની સાથે ચલાવવામાં આવ્યો. આ વીડિયોને ઘણા યૂઝર્સે શેર પણ કર્યો એટલા માટે હવે ફેસબુક નફરતનવે રોકવા માટે કંપની વન સ્ટ્રાઇક પૉલિસી લાવી રહી છે.
આ પૉલિસીના લાગૂ થયા બાદ જો યૂઝર શરતોનું ઉલ્લંઘન કરશે તો એના અકાઉન્ટ પર રોક લગાવી દેવામાં આવશે. અથવા એના કેટલાક ફીચર્સને બંધ કરી દેવામાં આવશે.
કોઇ યૂઝર કોઇ આતંકવાદી સંગઠનના નિવેદનની લિંક શેર કરે છે ત્યારે પણ આ પૉલિસી વિરુદ્ધ હશે. આવી સ્થિતિમાં એના અકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે ન્યૂઝીલેન્ડમાં થયેલા આતંકી હુમલાના વીડિયોને ફેસબુરના કેટલાક યૂઝર્સની વૉલથી ડિલીટ માર્યા, કેટલાક લોકોએ એના એડિટેડ વીડિયો પણ શેર કર્યા જે આપણા માટે પડકાર રૂપ છેઆ પણ વાંચજો.
ફેસબુક-યૂટ્યૂબની સાથે-સાથે આ રીતોથી કરો ઑનલાઈન કમાણી
આજે અમે તમને એવા અમુક કામ વિષે જણાવીશું જે તમે ઓનલાઈન ઘર બેઠા જ કરી શકો છો. અને ઘર બેઠા જ તમને ખુબ સારી કમાણી થશે.તમે ઘર બેઠા ફ્રી લાન્સિંગ કરી શકો છો. ફ્રી લાન્સિંગ કોઈ પણ કામ નું થઇ શકે છે. તમે ઈન્ટરનેટ માં ડેટા એન્ટ્રી, પ્રોડકટ ટેસ્ટીંગ જેવા ઘણા બધા કામ ઘર બેઠા કરી શકો છો. ઇન્ટરનેટ ઉપર તમારી જે સ્કીલ હોય તે મૂકી દો અને જેમને જરૂરિયાત છે એમનું કામ કરી અને તમે તમારી સ્કીલ પ્રમાણે પૈસા કમાઈ શકો છો.આ શિવાય તમે વેબસાઈટ બનાવી અને પણ પૈસા કમાઈ શકો છો.
વેબ સાઈટ બનાવવી કોઈ અઘરી વસ્તુ નથી તમે વેબ સાઈટ બનાવી અને તેના પર વિઝીટર લાવી અને ગુગલ એડ સેન્શ દ્વારા પૈસા કમાઈ શકો છો. જેટલા વધુ વિઝીટર તમારી વેબ સાઈટમાં આવશે એટલા વધુ તમને પૈસા મળશે.આ શિવાય તમે એફીલીએટ માર્કેટિંગ દ્વારા ઘર બેઠા કમાણી કરી શકો છો. જો તમારી પાસે વેબ સાઈટ છે તો તમે બીજી કંપની ઓ ની વેબ સાઈટ પર તમારી લીંક આપી શકો છો. અને પછી જો કોઈ વિઝીટર એ લીંક ખોલશે તો તમને પૈસા મળશે.
આ શિવાય તમેં ઓનલાઇન સર્વે કરી અને પણ પૈસા કમાઈ શકો છો.
ઘણી કંપનીઓ તમને એમના પ્રોડક્ટ ના કે કંપની ના રીવ્યુ લખવાના પૈસા આપતી હોય છે. આ કામ કરતા પહેલા કંપની વિષે ખાસ જાણી લેવું કારણકે આ કામ ના નામ એ ઘણા ફ્રોડ પણ થઇ રહ્યા છે. બની શકે તમને પેમેન્ટ ન મળે.આ શિવાય તમે કોઈ ના વરચ્યુઅલ અસીસ્ટંટ બની ને કમાણી શકો છો. જેમ કે કોઈ મોટું વ્યક્તિ છે તેની પાસે પોતાના ઓનલાઈન એકાઉંટ સંભાળવા માટે નો સમય નથી તો એમના બધા કામ સાંભળી અને તમે કમાણી કરી શકો છો.
આ દ્વારા તમે પોતાનો બીઝનેસ પણ સ્ટાર્ટ કરી શકો છો.આ શિવાય તમે કોઈ પણ વસ્તુ નું જે તે ભાષા માં અનુવાદ કરી અને પણ કમાણી કરી શકો છો. વધુ પડતા લેખ ને સમાચાર અંગ્રેજી માં હોય છે. તો તમે તેનું જરૂરિયાત મુજબ કોઈ પણ ભાષા માં અનુવાદ કરી અને કમાણી કરી શકો છો.