Bollywood

ફિલ્મો થી દુર રહેવા છતાં, આજે મહારાણી જેવું જીવન જીવે છે આ અભિનેત્રી, જાણો કોણ છે આ અભિનેત્રી….

મિત્રો કહેવાય છે કે બોલિવૂડમાં પોતાની એક્ટિંગથી ઓળખવું એ દરેકની વાત નથી પરંતુ આવા ઘણા કલાકારો એવા છે જેમણે તેમની તેજસ્વી અભિનયને કારણે લોકોના હૃદયમાં એક અલગ છાપ છોડી દીધી છે અને આમાંના કેટલાક કલાકારો એવા પણ રહ્યા છે કે તેઓ ખૂબ જ ઓછા સમયમાં પોતાની ઓળખ બનાવવામાં સફળ થયા છે પરંતુ ખૂબ જ ટૂંક સમયમાં તેઓએ આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી અંતર પણ જાળવી રાખ્યું હતું પરંતુ તેનું કાર્ય ઘણીવાર તેમની યાદ અપાવે છે.

મિત્રો આજે આપણે એક એવી જ એક અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ જે બોલીવુડમાં આવી હતી સ્ટાર એક્ટરો સાથે કામ કર્યુ હતુ અને પછી પોતાનુ નામ બનાવીને ગાયબ થઈ ગઈ હતી મિત્રો અમે વાત કરી રહ્યા છે 80 ના દશકની બોલિવૂડ એક્ટ્રેસ માધવીની વાત કરી રહ્યા છીએ મિત્રો માધવીએ અનેક શ્રેષ્ઠ ફિલ્મો માં કામ કરી ચૂકેલી માધવીએ અમિતાભ બચ્ચન સાથે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

મિત્રો આજે અમે તમને બોલીવુડની એક એવી જ અભિનેત્રી વિશે જણાવીશું જેમણે અમિતાભ, ગોવિંદા, રાજેશ ખન્ના જેવા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું અને ઘણી સુપરહિટ ફિલ્મોથી અનેક પ્રશંસા મેળવી હતી પરંતુ એક સમય પછી પણ ફિલ્મી દુનિયા થી દૂર રહી હતી અને ફિલ્મી દુનિયાથી દુર હોવા છતાં આજે તે મહારાણીની જેમ જીવન જીવી રહી છે.

મિત્રો માધવી એ અભિનેત્રીઓમાંની એક છે જેમણે દક્ષિણની ફિલ્મોથી અભિનય કારકીર્દિની શરૂઆત કરી હતી અને બાદમાં બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું મિત્રો માધવીનો જન્મ 14 સપ્ટેમ્બર 1962 માં હૈદરાબાદમાં થયો હતો અને માધવીએ 1981 માં દક્ષિણની અનેક ફિલ્મોમાં કામ કર્યા બાદ બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને તે ફિલ્મમાં તેણે સાઈડ કલાકારની ભૂમિકા ભજવી હતી.

મિત્રો તેણે અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ગિરફ્તાર માં કામ કર્યું હતું જેનું ગીત ધૂપ મેં નિકલા ના કરો રૂપ કી રાની ખૂબ પ્રખ્યાત થયું હતું અને ત્યારબાદ માધવી અમિતાભ બચ્ચન, રજનીકાંત સાથે અમિતાભ ની સાથે તેમણે અંધા કાનૂન અને અગ્નિપથ સહિત થોડી વધુ ફિલ્મોમા પણ કામ કર્યું હતુ અને માધવીએ મુજે શક્તિ દો, મિસાલ, લોહા, સત્યમેવ જયતે, પ્યાર કા મંદિર, સ્વર્ગ, જખમ, હાર જીત સહિતની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

મિત્રો માધવીએ છેલ્લે 1994 માં આવેલી ફિલ્મ ખુદાઈમાં જોવા મળી હતી મિત્રો તમને જણાવી દઈએ કે માધવીએ તેના ફિલ્મી કરિયરમાં 300 થી વધુ ફિલ્મ્સ બનાવી હતી પરંતુ હવે તે બોલીવુડથી દૂર યુ એસ માં રહે છે અને માધવી હવે તેના પતિ અને પુત્રી સાથે ન્યુ જર્સીમાં રહે છે માધવીએ 14 ફેબ્રુઆરી 1996 ના રોજ લગ્ન કર્યા હતા તેમજ માધવીના પતિ અર્ધ ભારતીય અને અર્ધ જર્મન છે મિત્રો તેના પતિનું નામ રાલ્ફ શર્મા છે તેમજ માધવી અને રાલ્ફની પહેલી મુલાકાત હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગ સાયન્સ એન્ડ ફિલોસોફીમાં થઈ હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker