બીજા તબક્કાનું મતદાન LIVE: 93 બેઠકો પર યોજાઇ રહ્યું છે મતદાન

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેના બીજા તબક્કાના મતદાનનો આજ સવારથી પ્રારંભ થઈ ગયો છે. બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની 93 સીટો માટે મતદાન થઈ રહ્યું છે. ગુજરાતમાં ભૂતપૂર્વ અને પહેલા મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ઘાટલોડિયામાંથી મતદાન કર્યું હતું.

અગાઉ 9 ડિસેમ્બરના રોજ થયેલા પ્રથમ તબક્કાના મતદાનમાં 68 ટકા મતદાન યોજાયું હતું. વડાપ્રધાન મોદી રાણીપમાંથી મતદાન કરશે જ્યારે અરુણ જેટલી વેજલપુર બેઠક પરથી મતદાન કરશે. તે સિવાય ભાજપના દિગ્ગજ નેતા એલ.કે અડવાણી પણ જમાલપુર ખાડિયાથી મતદાન કરશે. આગામી 18 ડિસેમ્બરના રોજ મતગણતરી યોજાશે.


ગુજરાત માં બીજા તબક્કાનો ચુંટણી પ્રચાર પૂર્ણ , આ બેઠકો પર ૧૪ ડિસેમ્બરના રોજ મતદાન

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here