પ્રથમ તબક્કાની 89 બેઠકો પર કયા જિલ્લામાં કેટલું થયું મતદાન, જાણો

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. આ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકોના સમાવેશ થયો હતો, જેનું સરેરાશ મતદાન 68 ટકા રહ્યું હતું. સૌથી વધુ મોરબી અને નવસારીમાં 75 ટકા જેટલું મતદાન થયું હતુ. અહીં જિલ્લા પ્રમાણે મતદાનની અંદાજિત ટકાવારી આપવામાં આવી છે.

બેઠક અંદાજિત-મતદાન
અબડાસા 70.08%
માંડવી 71.04%
ભુજ 67.54%
અંજાર 69.07%
ગાંધીધામ(SC) 64.68%
રાપર 63.06%
દસાડા(SC) 64.68%
લીંબડી 63.11%
વઢવાણ 63.26%
ચોટીલા 65.58%
ધાંગધ્રા 69.49%
મોરબી 71.23%
ટંકારા 74.04%
વાંકાનેર 74.27%
રાજકોટ પૂર્વ 66.79%
રાજકોટ પક્ષિમ 67.68%
રાજકોટ દક્ષિણ 64.32%
રાજકોટ ગ્રામ્ય(SC) 64.28%
જસદણ 73.48%
ગોંડલ 73.28%
જેતપુર 69.97%
ધોરાજી 62.32%
કાલાવાડ(SC) 60.80%
જામનગર ગ્રામ્ય 65.51%
જામનગર ઉત્તર 64.66%
જામજોધપુર 67.02%
ખંભાળિયા 58.01%
દ્વારકા 62.98%
પોરબંદર 64.26%
કુતિયાણા 58.80%
માણાવદર 65.21%
જૂનાગઢ 59.57%
વિસાવદર 61.95%
કેશોદ 61.16%
માંગરોળ 64.09%
સોમનાથ 74.03%
તાલાલા 69.01
કોડીનાર(SC) 64.98%
ઉના 63.05%
ધારી 59.21%
અમરેલી 65.51%
લાઠી 61.11%
સાવરકુંડલા 56.47%
રાજૂલા 66.50%
મહુવા 65.56%
તળાજા 62.92%
ગારિયાધાર 55.31%
પાલીતાણા 59.19%
ભાવનગર ગ્રામ્ય 62.18%
ભાવનગર પૂર્વ 64.50%
ભાવનગર પશ્રિમ 62.00%
ગઢડા(SC) 56.15%
બોટાદ 67.44%
નાંદોદ(ST) 72.00%
દેદિયાપાડા(ST) 72.00%
જંબુસર 75.00%
વાગરા 81.00%
ઝઘડિયા(ST) 63.00%
ભરૂચ 70.00%
અંકલેશ્વર 70.00%
ઓલપાડ 67.28%
માંગરોલ(ST) 75.76%
માંડવી (ST) 78.89%
કામરેજ 64.73%
સુરત પૂર્વ 66.79%
સુરત ઉત્તર 64.03%
વરાછા રોડ 62.95%
કરંજ 55.77%
લીંબાયત 65.33%
ઉઘના 60.67%
મજુરા 61.93%
કતારગામ 64.94%
સુરત પશ્રિમ 67.49%
ચોર્યાસી 60.97%
બારડોલી(SC) 71.37%
મહુવા(ST) 76.62%
નિઝર(ST) 66.32%
ડાંગ(ST) 65.00%
જલાલપોર 71.68%
નવસારી 70.45%
ગણદેવી(ST) 73.19%
વાંસદા(ST) 76.52%
ધરમપુર(ST) 70.00%
વલસાડ 68.47%
પારડી 65.90%
કપરાડા(ST) 70.13%
ઉમરગામ(ST) 73.43%
દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here