જ્યોતિષ મુજબ ભારતમાં અને હિન્દુ ધર્મમાં ઘણા બધા એવા ઉપાયો છે કે જેમાં ઘણા બધા એવા ઉપાયો છે કે જેના વિશે આપણે નહીં જાણતા હોવ એ અને તેમજ જેમ તમે જાણો છો કે હિન્દુ ધર્મ અનુસાર અક્ષત એટલે પૂજામાં ચોખાનું ખૂબબજ મહત્વ આવેલું છે અને તેમજ ચોખાનો ઉપયોગ દરેક નાની કે મોટી કે મોટી પૂજા માં કરવામાં આવે છે અને આ મુજબ એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં હવન સામગ્રીમાં કરવામાં આવે છે ત્યાં પણ ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે.તેમજ આવા ઘણા બધા ઉપાયો છે જે આપણને લાભ દાયક છે અને તેમજ હિન્દુ ધર્મમાં કપાળના તિલક સાથે ચોખા કપાળ પર લગાડવું શુભ માનવામાં આવે છે અને કપાળ પર કંકુ સાથે ચોખા ચોંટાડવામાં આવે છે અને તેની સાથે એવું પણ કહેવામાં આવે છે કે જેમાં આ જ કારણ છે કે જ્યોતિષીય ઉપચારમાં ચોખા ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ઘણા લોકો આમા ભેદભાવ પણ રાખતા હોય છે પણ આવામાં ઘણી સમસ્યાઓનું નિવારણ થઈ જાય છે તો ચાલો આપણે જાણીએ કે ચોખાનો આ પ્રકારનો ઉપાય જે પૈસાથી સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓ દૂર કરી શકે છે.
ત્યારબાદ આગળ વાત કરવામાં આવે તો એવું પણ માનવામાં આવી રહ્યું છે કે જેમાં શુક્રવાર અથવા એકાદશીના કોઈપણ દિવસ જેવા કોઈ શુભ દિવસે વહેલી સવારે જાગવું જોઈએ અને ત્યારબાદ ઉઠીને સ્નાન કરવાનું ભૂલશો નહીં અને તેમજ માં મહાલક્ષ્મીની મૂર્તિ અથવા મૂર્તિની સામે તમારી બેઠક બેસાડવી જોઈએ અને ત્યારબાદ તમે હવે કુલ 21 પીળા ચોખા લો અને તેને લાલ રેશમી કાપડમાં બાંધો અને ત્યારબાદ આવું કર્યા પછી તમે એક નાનો બંડલ બનાવો અને જેમાં પૂજા દરમિયાન લક્ષ્મી માની આગળ આ બંડલ મૂકી દેવાનું રહેશે.તેની સાથે સાથે એવું પણ કહેવાય છે કે લક્ષ્મીજીની પૂજા પૂર્ણ વિધિ સાથે પૂર્ણ કર્યા પછી પણ આ બંડલ તમારા પર્સમાં અથવા જ્યાં પૈસા રાખવામાં આવે છે તે જગ્યાએ રાખો અને ધનની દેવીને પ્રાર્થના કરો કે તમને ક્યારેય પૈસાની તંગી ન પડે અને ત્યારબાદ તમારે આવી માનતા જરૂર કરવી પડશે અને તેમજ તમે આ વાત ધ્યાનમાં રાખો કે પસંદ કરેલા 21 ચોખા અખંડ હોવા જોઈએ અને તેમજ તે ચોખા કોઈ ખરાબ નજરે અથવા તો ખરાબ કામમાં વપરાયેલા બિલકુલ ન જોઇએ.ઘણીવાર લોકો આવા ઉપાય પર ધ્યાન આપતા નથી અને તેમજ તેઓ આ બધું ખોટું છે તેવું જ વિચારતા હોય છે તેમજ ચોખાને પીળો બનાવવા માટે હળદરમાં થોડું પાણી ઉમેરીને ત્યારબાદ ચોખા પર હળદર લગાવીને થોડો સમય સૂકવવા રાખો અને આવું કર્યા બાદ તમે આ ચોખાને બંડલ બનાવવા માટે વાપરો અને ત્યારબાદ તમે એવું કહેવામાં આવે છે કે આ ઉપાય કરવાથી થોડા દિવસોમાં પૈસાનો ફાયદો થાય છે અને તેમજ તેની સાથે સાથે પૈસાથી સંબંધિત કોઈ મોટી ખોટ પણ ટળી જાય છે તો આ ઉપાય અવશ્ય કરો.