જો તમે હળદરના આ 8 ઉપાય કરશો તો કરી દેશે જીવનની દરેક સમસ્યા દૂર, જાણો તેના ઉપાયો વિશે

હળદર નો ઉપયોગ જમવાનું બનાવવા ધાર્મિક કામો અને આયુર્વેદિક દવા બનાવવા વગેરે રીતે ઉપયોગી છે હળદર ની સાથે ઘણા ટુચકા પણ સંકડાયેલાં હોય છે અને આ ટુચકા અપનાવવા થી જીવન ની દરેક પરિસ્થિતિ ઓ ને દૂર કરવા માં આવે છે એટલા માટે તમે પણ હળદર સાથે સંકડાયેલાં ટુચકા ને ઉપયોગ માં લઇ શકો છો.

હળદર ના આ ઉપયો દરેક સમસ્યા ને દૂર કરી દેશે નકારાત્મક શક્તિ ઓ ને દૂર કરે છે હળદર ને ખૂબ શુભ માનવા માં આવે છે અને હળદર ને જો ઘર ના મુખ્ય દરવાજા ઉપર લગાવવા માં આવે તો ખરાબ શક્તિ ઓ દૂર રહે છે એટલા માટે આપ હળદર ને ઘરના મુખ્ય દરવાજા પર જરૂર લગાવો આપ થોડી હળદર માં પાણી ભેળવી દો પછી તમે હળદર ને લઈ ને ઘર ની દીવાલ પર ત્રણ રેખા બનાવી દો આવુ કરવા થી ખરાબ શક્તિ ઓ દૂર થઈ જશે.

ગુહસ્પતિ ગ્રહ શાંત રહે છે શાસ્ત્રો પ્રમાણે હળદર નો સબંધ ગૃહસ્પતિ ગ્રહ જોડે હોય છે એટલા માટે ગુહસ્પતિ ગ્રહ ને શાંત કરવા માટે હળદર નો ઉપયોગ કરવો ખૂબ મહત્વ માનવામાં આવે છે જે લોકો ની કુંડળીમાં આ ગ્રહ ભારે છે તેવા લોકો ગુરુવાર ના દિવસે હળદર વાળુ દૂધ પીવું જોઈએ અને જેટલું બની શકે તેટલું હળદર નું દાન કરવું આવું કરવા થી ગ્રહ શાંત થઈ જશે અને જીવન માં સફળતા મળવા ની સારું થઈ જશે.

લગ્ન જલ્દી થઈ જાય છે જે લોકો નું લગ્ન થવા માં સમસ્યા થાય છે તેવા લોકો હળદર સાથે જોડાયેલા ટુચકા ને કરો આ ટુચકા થી તમે રોજ પુજા કર્યા પછી કપાળ ઉપર હળદર નો ચાંલ્લો કરવો કે પછી હળદર ના પાણી થી નાહવું .

ખરાબ સપના આવવા પર તમે હળદર ની એક ગોંઠ માં મોલી ની દોરી બાંધી દેવી પછી હળદર ને પોતાના ઓસીંગા નીચે મૂકી દેવું આવું કરવાથી આપને ખરાબ સ્વપ્ન નહીં આવે અને ઉંઘ સારી આવશે.

ધન ની આવક મેળવવા માટે તમે દિવાળી ના દિવસે પુજા કરતી વખતે શ્રી ગણેશ અને લક્ષ્મીમાતા ની મૂર્તિ ની પાછળ હળદર ની પડીકી મૂકી દો આવું કરવાથી જીવન માં ધન ની અછત કોઈ દિવસ નહીં આવે અને તમને ધન નો લાભ થશે.

કોઈ પણ કામ માં સફળતા પ્રાપ્ત કરવા માટે તમે ગણેશજી ને બુધવાર ના દિવસે ચપટી હળદર ચડાવી દો આવુ કરવાથી કાર્ય સફળ થવામાં જે સમસ્યાઓ આવે છે તે દૂર થઈ જશે અને તમને કામ માં સફળતા મળશે.

મન પસંદ જીવન સાથી મેળવવા ની ઈચ્છા રાખનાર વ્યક્તિ ઓ સૂર્ય દેવ ને હળદર વારુ જળ અર્પિત કરવું રોજ સૂર્ય દેવને હળદર વાળુ જળ અર્પિત કરવાથી મન પસંદનો જીવન સાથી મળી જાય છે.

તેજ દિમાગ મેળાવવા માટે તમે માળા ઉપર હળદર લગાવી દેવી અને આ માળાથી માં સરસ્વતીના મંત્ર જાપ કરો આ કરવાથી તમારી બુદ્ધિ તેજ થઈ જશે અને તમને જ્ઞાન પણ મળશે. ઉપર જણાવેલ ટુચકા તમે જરૂર અજમાવીને જુવો આ બધા ટુચકા કરવાથી તમારા જીવનની દરેક સમસ્યાનો ઉકેલ આવી જશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top