મિત્રો આજકાલના સમયની અંદર સોશિયલ મીડિયા ઉપર અવારનવાર ઘણા બધા વિડીયો ખૂબ જ મોટા પ્રમાણમાં વાયરલ થતા હોય છે તેમજ ઘણા બધા વિડીયો જોઈને આપણે ખૂબ જ હસી પડતા હોઈએ છીએ અને ઘણા બધા વિડીયો જોઈને ચકચકીત પણ થઈ જતા હોઈએ છીએ.
ક્યારે હાલમાં સોશિયલ મીડિયા ઉપર એક યુવકનો ખૂબ જ મોટા પ્રમાણમાં વીડિયો વાયર થઈ રહ્યો છે જેના જોઈને સૌ કોઈ લોકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે.જેની અંદર એક યુવક બાઈક ઉપર ખૂંખાર મગજને લઈને જતો જોવા મળી રહ્યો છે અને પાણીની અંદર રહેતા ભયંકર જીવો માંથી એક નગર ગણવામાં આવે છે તેમજ મગર પાણીની બહાર પણ ખૂબ જ ખૂંખાર રીતે પોતાનો શિકાર કરી નાખતો હોય તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળતા હોય છે.
ત્યારે આ પ્રકારના ખૂંખાર મગરને બાઈક ઉપર બાંધીને બાઇક ચલાવતા યુવક નો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ઝડપથી વાયદા થઈ રહ્યો છે તેમજ વાયરલ થઈ રહેલા વીડિયોની અંદર આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ કે એક વ્યક્તિ મગરનો શિકાર કર્યા પછી તેને ઘરે લઈ જજો તો જોવા મળી રહ્યો છે મગર અને બાઈક ઉપર પણ બાંધી દેવામાં આવે છે અને બાઈક ચલાવતો જોવા મળી રહ્યો છે.
આ પ્રકારના આશીર્વાદ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે અને વિડીયો કઈ જગ્યા નો છે અને ક્યારનો છે તેના વિશે હજુ કોઈ પ્રકારની માહિતી સામે આવી રહી નથી અને દેશી મોજ ડોટ કોમ અને દેશી મોજ facebook પેજ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
વાયરલ થઈ રહેલા વીડિયોની અંદર આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ કે એક યુવક બાઈક ઉપર મુકેલા મગર ઉપર બિન્દાસ બેસીને બાઈક ચલાવતો જોવા મળી રહ્યો છે અને પાછળ આવી રહેલી બાઇકને આ પ્રકારના મોબાઇલના કેમેરાના કેદ કરી લીધા છે તેમ જ વિડીયો વાયરલ થયા પછી લોકો ખૂબ જ અલગ અલગ પ્રકારની કોમેન્ટ પણ કરી રહ્યા છે.
View this post on Instagram
આ વીડિયોને અત્યાર સુધીમાં ત્રણ પણ ચાર મિલિયનથી પણ વધારે લોકોએ જોઈ ચૂક્યા છે અને 16,000 થી પણ વધારે લોકોએ વીડિયોને લાઈક પણ કરી ચૂક્યા છે તેમજ વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્ષની અંદર અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.