પંજાબના કંગનવાલ ગામમાં એક એવી ખબર જેને સમગ્ર સોશિયલ મીડિયાને હલાવી દીધી છે. આ ખબર જેવી સોશિયલ મીડિયા પર આવી છે લોકો હેરાન થઈ ગયા છે.
કોઈની સાથે આવુ કેવી રીતે કરી શકે છે એવું કહેવામાં આવે છે દુનિયામાં દરેક છોકરી ને તેની ઇજ્જત પ્યારી હોઈ છેપરંતુ કેટલીક છોકરીઓ આવા રૂપ લઇ લે છે.જેના વિશે લખવાની અને વાત કરવાની પણ શરમ આવે છે.
વાસ્તવમાં તમને તે માહિતી વિશે જણાવી કે આજે આપણે પંજાબની એક એવી નર્સ વિશે કહીશુંજેમણે પોતાના પ્રેમ સાથે કર્યું છે જે કોઈ અપેક્ષા પણ નથી હોતી.
નર્સ પટાયો ફેસબુક પર એક છોકરો,પછી તેને ઘરે બોલાવી કહ્યું હું જે કહું તે જ કર નઈ તો ચાલો જાણીએ પુરી ઘટના એવું તો શું થયુ યુવક ના પિતા નું કહેવું છે કે પહેલા મારા પુત્ર ને નર્સે પોતાના ઘરે બોલાવ્યો અને લગ્ન દબાણ કરવા લાગી.
બંને નો ગણા સમય થી પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો.પણ મારા પુત્ર એ ના કહી દીધુ અને પહેલા પતિ ને તલાક લીધા પછી લગ્ન ની વાત કરીતો નર્સ ગુસ્સે થઈ ગઈ અને યુવક ને નસા નું ઇન્જેક્શન લગાવી દીધું .યુવક બેહોશ થઈ ગયો તો નર્સે તેનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો.પછી તે ત્યાંથી ફરાર થઈ ગઈ અને હજી સુધી એ મળી નથી.
યુવક ના કહેવા મુજબ એની અને નર્સ ની મિત્રતા ફેસબૂક પર થઇ હતી પછી તે બંને સાથે મળવા લાગ્યા અને બંને નો સંબંધ પણ બાંધવા લાગ્યો પણ.તે બંને એ કોઈ દિવસ લગ્ન ની વાત કરી નહતી.
અને પછી અચાનક જ એક દિવસ યુવક ને નર્સ પોતાન ઘરે બોલાવ્યો અને કહ્યું હું જે કહું એજ તારે કરવાનું નઈ તો મારી નાખીશ તો યુવકે લગ્ન ની ના પાડી દીધી તો નર્સે ગુસ્સે થઈને તેનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો.
પોલીસે સમાચારમાં મીડિયાને જણાવ્યું કે અને જાણકારી શોધી રહ્યા છે અને નર્સ ને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.અમને ઉમ્મીદ છે કે અમેં જલ્દીથી નર્સ ને પકડી લઈશું અને તેને આ કૃત્ય નું કારણ પૂછીશું.
અને યુવક ના પિતા નું કહેવું છે કે,આ યુવક જોડે તે જબરદસ્તી કરવાની કોશિશ કરી રહી હતી.અને ના કહેવા પર નર્સે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું. તે આવી પરિસ્થિતિમાં,તે નર્સ સામે કડક પગલાં લેવા માંગે છે.