ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે…રાજકોટીયન ખેલૈયાઓએ ગરબાઓમાં મચાવી ધૂમ-Photos

રાજકોટ: અર્વાચીન રાસોત્સવમાં મંગળવારે કાલાવડ રોડ પર આવેલા આશીર્વાદ પાર્ટી પ્લોટમાં ફ્રેન્ડ ક્લબ આયોજિત ફેમિલી અર્વાચીન ગરબામાં ખેલૈયાઓ મનમૂકીને ઝૂમ્યા હતા. ગ્રીન સિટી કલબના મેમ્બરો માટે આયોજિત રાસોત્સવમાં પણ યુવા હૈયા ઉપરાંત મહિલાઓએ પણ ટ્રેડિશનલ અને વેસ્ટર્ન ડ્રેસમાં અવનવા ગીતો પર અલગ-અલગ પ્રકારના સ્ટેપ્સ ડાન્સ કર્યા હતા. જ્યારે આજકાલના અર્વાચીન ગરબામાં પણ એક ગ્રૂપે રજવાડી સ્ટાઈલમાં સાફા બાંધીને અલગ જ રાસ રજૂ કર્યો હતો.

રાજકોટીયન ખેલૈયાઓએ ગરબાઓમાં મચાવી ધૂમ જુઓ-Photos

રાજકોટીયન ખેલૈયાઓએ ગરબાઓમાં મચાવી ધૂમ જુઓ-Photos

રાજકોટીયન ખેલૈયાઓએ ગરબાઓમાં મચાવી ધૂમ જુઓ-Photos

રાજકોટીયન ખેલૈયાઓએ ગરબાઓમાં મચાવી ધૂમ જુઓ-Photos

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here