લગ્ન થવા ના બીજા દિવસે કન્યા એ પતિ ઉપર નપુશક હોવાનો આરોપ લગાવ્યો, પછી છોકરા એ આવી રીતે સાબિત કરી મર્દાનગી.

એવું કહેવામાં આવે છે કે પતિ અને પત્ની વચ્ચેનો સંબંધ માત્ર વિશ્વાસ પર જ રહે છે,ઉમ્મીદો ઉપર ટકી રહે છે અને જેનો ઉલ્લેખ છેલ્લે આવે છે એ છે સબંધ પર ટકી રહે છે.જો આપણે વાત કરીએ સબંધ ની તો આજ ની દુનિયા માં સબંધ ટકી રહેવાનું અહેમ કારણ એનેજ માનવામાં આવ્યું છે.પણ સચ્ચાઈ કાંઈક અલગજ હોય છે.કારણ કે મેં ઘણીવાર એવા લોકો ને પણ જોયા છે અને આવી સ્ત્રીઓને પણ જોઈ છે જેમના પતિઓ પાસે નથી,છતાં તેઓ તેમના જીવનમાં તેમના બાળકો અને તેમના પરિવારો માટે જીવે છે.

આજે હું આ પોસ્ટમાં આવા સમાચારનો ઉલ્લેખ કરી રહ્યો છું,એક એવી છોકરી નો ઉલ્લેખ કરી રહ્યો છું જેને પોતાના પતિ ને કટેરા માં ઉભો કરી દીધો છે અને કારણ બતાવ્યું કે એ નપુંસક છે.હવે એ વ્યક્તિ એ કેવીરીતે પોતાની મર્દાનગી નો સબૂત આપ્યો એ ખરેખર માં જીવનમાં પ્રશંશા પાત્ર છે.

શુ છે મામલો આવો જાણીએ.

સમાચાર ના અનુસાર 5 એપ્રિલ એ રામસંજીવન તિવારી એ પોતાના છોકરા ના લગ્ન કર્યા.અને દહેજ ના રૂપમાં 11 લાખ રૂપિયા આપ્યા.15 લાખ ની ડિમાન્ડ કરતા રામસંજીવન તિવારી ને રિશ્તેદારોએ એ સમજાવ્યા અને એ કરીબ 11 લાખ રૂપિયા લઈ ને પોતાના છોકરા ના લગ્ન કર્યા.છોકરી વિદાઇ લઈ ને ઘરે આવી, અને છોકરા સાથે એક રાત રહી પણ સવારે ઉઠતાં જ તેમના છોકરી અને છોકરાના ઘરવાળા પર આરોપ લગાવ્યો કે તેમનો છોકરો નામર્દ છે.

પત્નીએ કહ્યું કે મારો પતિ અભિષેક કિન્નર છે.

છોકરાની પત્ની નું કહેવું છે કે તેનો પતિ અભિષેક તિવારી કિન્નર છે, અને તે બાપ નથી બની શકતો. એવા માં છોકરી એ કહ્યું કે લગ્નના બીજા દિવસે જ્યારે સસુરાલ વાળા ને આ વાત ની પૃષ્ટિ કરાવી તો તેમને કહ્યું કે પ્રતિભાવ પહેલાં જો સસુરાલ ગઈ તો બદનામી થઈ જશે અને મારી મીન્નત કરી ને મને પહેલા ઘરે રોકી અને એના પછી મોબાઈલ લઈ ને મને મારી-પીટી, જેમ તેમ તે ત્યાંથી તેના ઘરે આવી છું, અને મેં પોલીસ ને જાણકારી આપી છે. પોલીસ આની તપાસ કરી રહી છે.

ડૉક્ટર એ ખોલ્યું અભિષેક ની મર્દાનગી નું રાજ.

અભિષેક પર જ્યારે આ આરોપ લાગ્યો તો તે પરિસ્થિતિ થી ના ભાગી તેનો સામનો કર્યો. અને ડૉક્ટરો પાસે ચેકઅપ કરાવ્યું તેમને કરીબ ત્રણ ડોક્ટરો જોડે ચેકઅપ કરાવ્યું. અને રિપોર્ટ નોર્મલ આવ્યા, અને ડૉક્ટર ના અનુસાર અભિષેક બાપ બની શકે છે અને એ કોઈ પણ રીતે કિન્નર કે નામર્દ નથી, આ છોકરી ની ખોટી વાત છે. જેમાં કોઈ પણ રીતે સચ્ચાઈ નથી. હોવી પોલીસ આ વાત ને શોધી રહે છે કે પરંતુ છોકરી એ એવું કેમ કર્યું અને, તેણે પોતાના જ પતિ પર આવા શરમજનક આરોપ કેમ લગાવ્યો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top