સાબિત થઈ ગયું કે પાકિસ્તાનમાં મૂર્ખ લોકો રહે છેઃ જૂઓ આ વાયરલ વિડીયો…

પાકિસ્તાન ગજબ છે. પાકિસ્તાનમાં રહેતા કેટલાક લોકો ખરેખર વાહિયાત છે. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે મૂર્ખતા મામલે પાકિસ્તાનને કોઈપણ હરાવી ન શકે. હકીકતમાં ઘણીવાર સોશિયલ મીડિયા પર આ પાકિસ્તાનીઓના મૂર્ખતાપૂર્ણ વિડીયોઝ વાયરલ થતા જ રહે છે.અત્યારે સોશિયલ મીડિયા પર આવો જ એક વિડીયો વાયરલ થયો છે કે જેને જોઈને તમે પણ માની જ લેશો કે ખરેખર પાકિસ્તાનીઓ મૂર્ખ છે.


સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના મૂર્ખતાપૂર્ણ વિડીયોઝ વાયરલ થતા રહે છે. આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આખી દુનિયાના વિરલાઓ અને વિરાંગનાઓ ઓલમ્પિક રમે છે અને આ લોકો આ પ્રકારની વિચીત્ર ગેમ રમીને પોતાના વાહિયાત ટેલેન્ટનું પ્રદર્શન કરે છે. આ વિડીયો જોઈને આપને ખરેખર હસવું આવશે.

ભારતના પૂર્વ ક્રિકેટર રોહન ગાવાસ્કરે આ વિડીયોને શેર કર્યો છે. ગાવાસ્કરે આ કેપ્શનમાં લખ્યું છે કે, મને નથી ખબર કે આ રમતને શું કહેવાય પરંતુ લાગે છે કે, આ પાગલપન છે. આ વિડીયોને શેર કરતા જ લોકો ખૂબ જ રસપ્રદ કમેન્ટ્સ કરવા લાગ્યા હતા. મોટાભાગના લોકો પાકિસ્તાનીઓની મજા લઈ રહ્યા છે. કેટલાક લોકો તો કહેવા લાગ્યા કે આ લોકોએ ઓલમ્પિકમાં જરૂર હોવું જોઈએ.

Scroll to Top