આ વખતે મહારાષ્ટ્ર માં ચૂંટણી ખૂબ જ દિલચસ્ત રહી હતી અને સરકાર રચવાને લઈ ને ખૂબ જ રોમાંચ રહ્યો હતો. પાર્ટીઓ ગઠબંધન કરી સરકાર બનાવવાનો પ્રયત્ન કરતી હતી પરંતુ સરકાર રચી શક્યા ન હતાં.
આ પછી ઉદ્ઘવ ઠાકરે એ સરકાર બનાવી અને શપથ ગ્રહણ કર્યું. સામનાના સંપાદકીયમાં પાર્ટીએ કહ્યું છે કે PM મોદી અને ઉદ્ધવ ઠાકરેની વચ્ચે ભાઈ ભાઈ જેવો સંબંધ છે. આ માટે મહારાષ્ટ્રના નાના ભાઈને પ્રધાનમંત્રીના રૂપમાં સાથ આપવાની જવાબદારી પીએમની છે. જેથી તેમને સાથ આપવાની વાત કરી હતી. આ સાથે સામનામાં રાજ્ય પર પાંચ લાખ કરોડથી વધારેનું દેવું બાકી રાખવા માટે ફડણવીસ પર પ્રહાર કરવામાં આવ્યા છે અને ફડાણવીસ પર આકારો પ્રહાર કર્યો હતો.
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં શિવસેના-NCP અને કોંગ્રેસ સરકારના શપથ ગ્રહણ થયા પછી જ શિવસેનાએ પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસપર નિશાન સાધ્યું છે અને ફડાણવીસ પર આકરા પ્રહાર કર્યા હતાં અને નિશાન સાધ્યું હતું. જો કે, બીજી તરફ સામનાના સંપાદકીયમાં પાર્ટીએ કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉદ્ધવ ઠાકરેના ભાઈ-ભાઈ સંબંધ છે.
બન્ને ને ભાઈ જેવા સબધો છે. તેથી વડાપ્રધાન તરીકે મહારાષ્ટ્રના નાના ભાઈને ટેકો આપવાની જવાબદારી પીએમ મોદીની છે અને તેમની સાથે મળી ને કામ કરવાની જવાબદારી તેમની છે. આ સાથે ફડણવીસ પર રાજ્ય પર પાંચ લાખ કરોડની લોન લેવાનો આરોપ મૂકાયો છે અને આ ગંભીર આરોપ મહારાષ્ટ્ર પર 5 લાખ કરોડનું દેવું છે તેવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે સામનાના તંત્રીલેખમાં પીએમ મોદીનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે, ‘મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપ-શિવસેનામાં અસંમત છે પરંતુ નરેન્દ્ર મોદી અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ભાઈ-ભાઈનો સંબંધ છે.અને બંને વચ્ચે ભાઈ જેવા સબંધો છે. તેથી, મહારાષ્ટ્રના નાના ભાઈને વડા પ્રધાન તરીકે ટેકો આપવાની શ્રી મોદીની જવાબદારી છે અને મોદી એ તેમનો સાથ આપવો જોઈએ.
વડા પ્રધાન માત્ર એક પક્ષનો નહીં પણ આખા દેશનો છે અને આખા દેશ નો ખ્યાલ રાખવો જોઈએ. લજો આપણે આ સ્વીકારીએ, તો પછી સરકારે શા માટે ક્રોધ અને લાલચ રાખવી જોઈએ? દિલ્હીએ મહારાષ્ટ્રના લોકોએ આપેલા નિર્ણયનો આદર કરવો જોઈએ અને આની કાળજી લેવી જોઈએ, જેથી સરકારની સ્થિરતા ડોલે નહીં અને સરકારની સ્થિરતા ચાલતી રહે અને સરકાર સંતુલનમાં રહે.
આ ઉપરાંત સામનાના લેખમાં કહેવાયું છે કે પાંચ વર્ષમાં રાજ્ય પર પાંચ લાખ કરોડનું દેવું બાકી રાખીને ફડણવીસ સરકાર જતી રહી છે અને ફડણવીસ મહારાષ્ટ્ર ને લાખો કરોડો નું દેવું બાકી મૂક્યું છે. આ માટે નવા મુખ્યમંત્રીએ જે સંકલ્પ કર્યો છે તેની પર સાવધાની સાથે ડગલું માંડ્યું છે. પીએમ મોદીએ નવી સરકાર અને મુખ્યમંત્રીને શુભકામનાઓ આપી છે.
અને સુભકામનાઓ આપી છે.આ ઉપરાંત પીએમએ સ્પષ્ટ કર્યું છે કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં મહારાષ્ટ્રનો વિકાસ તીવ્ર ગતિએ થશે. આ માટે કેન્દ્રની નીતિ સહયોગવાળી હોવી જોઈએ. મહારાષ્ટ્રના ખેડૂતોને દુઃખથી ઉગારવા માટે કેન્દ્રને સહયોગનો સાથ મળે તે જરૂરી છે અને સાથ મળીને કામ કરે તેમ જણાવ્યું છે.
ફડણવીસ પર સંજય રાઉતે નિશાન સાધ્યું છે. ઉદ્ધવ ઠાકરેને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની રીતે શપથ અપાવ્યા બાદ શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધ્યું છે અને તેમના પર આકરા પ્રહાર કર્યા છે.
તેઓએ ફડણવીસના વિપક્ષનું અસ્તિત્વ ન રહેવા માટે જૂના નિવેદનો પર ચર્ચા કરી છે અને પ્રહાર કર્યા છે. આ ઉપરાંત રાઉતે ટ્વિટર પર લખ્યું છે કે મહારાષ્ટ્રમાં વિરોધ પક્ષ જ નહીં રહે, આવો દાવો કરનારા પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને વિરોધી દળના નેતા તરીકે પસંદ કરવા માટે અભિનંદન.