કોઈ પણ મહિલા જયારે સગર્ભાવસ્થામાં હોય છે. આ દિવસ મહિલા માંટે ખુશીનો દિવસ હોય છે. મહિલા વિચારે છે તેનું આવનારું બાળક સુંદર અને સ્વસ્થ હોય. એટલા માટે તેવો ચિંતામાં રહે છે. પરંતુ તેવો વધારે ચિતા કરવાથી તેમનું આવનારું બાળક પર ખરાબ અસર પડી શકે છે.
તાજેતરના અધ્યયન મુજબ ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ દ્વારા લેવામાં આવતા તનાવથી બાળકના સેક્સ પર ખરાબ અસર પડે છે. કોલમ્બિયા યુનિવર્સિટીમાં કરવામાં આવેલા અધ્યયનમાં બતાવવામાં આવ્યું છે કે વધુ તાણ લેતી મહિલાઓ છોકરાઓના પ્રમાણમાં છોકરીઓને વધુ જન્મ આપે છે.
સંશોધનકારોના જણાવ્યા અનુસાર, એવું જાણવા મળ્યું છે કે ઉચ્ચ તાણની સ્થિતિમાં મહિલાઓ સરેરાશ 100 છોકરાઓમાં 105 છોકરીઓને જન્મ આપે છે. સંશોધનકારો માને છે કે 30 ટકા સગર્ભા સ્ત્રીઓ નોકરી અંગે તાણમાં છે.
તણાવના કારણે ફક્ત બાળકની જાતિની સાથે સાથે સમયની પહેલા બાળકનો જન્મનો ખતરો પણ રહે છે શિશુ મૃત્યુ અને શારિરીક-માનસિક ડીસઑડૅર વગેરેની સમસ્યાઓ જોવા મળે છે.
ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને ઘણા પ્રકારના તાણાવ આવે છે પરંતુ મહિલાઓએ આ દરમિયાન કોઈ પણ પ્રકારનો તાણાવના લેવાનો પ્રયાસ કરવો જોઇએ. કારણ કે ગર્ભમાં પાલન થતું બાળક ઉપર શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું જોખમ થઈ શકે છે.