રેખા’ બોલિવૂડની આ સદાબહારની અભિનેત્રી જેની સહેજ સ્મિત કોઈ પણનો દિવસ બનાવી દે છે. પરંતુ તેમને જોઈને એવું લાગે છે કે જાણે વધતી ઉંમર તેમના માટે એક સંખ્યા છે. કારણ કે તે જે પાર્ટી અથવા ઇવેન્ટમાં જાય છે તે તેની સુંદરતાથી તેમાં ચાર ચાંદ લગાવી દે છે.
એટલું જ નહીં.તેમની સુંદરતા લોકો માટે એક ખૂબ જ મોટો પ્રશ્ન છે. કારણ કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી થઈ ત્યારથી લઈને તેમના ચહેરો પર એજ ચમક છે. રેખા વિશે એ કહેવું ખોટું નથી કે તે કાલે પણ ખુબસુરત હતી, આજે પણ છે અને ચહેરા પર કાલે પણ ખૂબસૂરતી રહશે.
રેખાના જન્મદિવસ પર તેમની અમુક ખુબસુરત તસવીરો પર નજર કરી લઈએ.
1.રેખાની આ સુંદરતાનો રાજ કયો છે.
2.આ એ દિવસોની વાત છે.
3.એક મુસ્કાન ઘણા દિલોને પીગળાવી શકે છે.
4.તે સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી રહેતી, પરંતુ તેમની તસવીરો ગણું બધું કહે છે.
5.રેખા માટે ઉંમર એક નંબર જ છે.
6.રેખાને સાડી પહેરવાની સ્ટાઈલ પણ ઘણી યુનિક છે.
7.તે જ્યાં પણ જાય છે ત્યાં સમાંબાંધે છે.
8.કોઈ આટલું ખૂબસુરત કઈ રીતે હોઈ શકે.
9.રેખાએ ‘સિલસીલા’ , ‘મુકદર કા સિકંદર’ , ‘ખૂનભરી માંગ’ ,અને ‘ઉમરાવ જાન’ જેવી કઈ સફળ ફિલ્મો કરી છે.
10.રેખામાં ટેલેન્ટ અને ખૂબસુરતી બંને છે.
11.ચહેરાની ચમક આજે પણ કાયમ છે.
12.રેખાની બિંદી.
13.થોડાક શબ્દોમાં અભિનેત્રીની ખૂબસુરતી વર્ણન કરી શકાય નહીં.
14.આખિર રેખા એવું શુ ખાય છે, જે આટલી ફિટ અને યોગ્ય હોય છે.
15.બોલીવુડનું ઘણી અભિનેત્રીઓ રેખાને પોતાનું આદર્શ માને છે.
16.Tom Boy ના દેખાવમાં પામ આશ્ચર્યજનક લાગે છે.
17.હવે આવામાં કોણ તેમની ફિદા નહીં થાય.
18.શ્રેષ્ઠ કામગીરી બદલ તેમને 2010માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી સમ્માનિત પણ કરવામાં આવ્યા છે.
19.આ આંખોની મસ્તીની મસ્તાને હજારો છે.
20.બસ… બસ…રેખાજી…તમને આટલા ખુબસુરત દેખાવાનો કોઈ હક નથી.
21.લાગે છે ભગવાને સત્યમાં તેમને ઘણી ફુર્શતથી બનાવ્યા છે.
ખરેખર રેખાની સુંદરતા અને સાદગીમાં કોઈ વિરામ નથી.