AhmedabadGandhinagarGujaratNewsPoliticsRajkotSaurasthra - KutchSurat

રાજ્યની ગ્રામ પંચાયતોની ચૂંટણીનું ૫રિણામ : જુઓ ક્યાં કોણ વિજેતા બન્યા ?

ગુજરાતમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીના ૫રિણામો આજે આવ્યા છે. રાજ્યની ગ્રામ પંચાયતોમાં વિજેતા જૂથમાં ઉત્સવનો મોહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં કુલ 1153 ગ્રામ પંચાયતો માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. જેમાં સૌરાષ્ટ્રમાં કુલ 313 ગ્રામ પંચાયતો માટે મતગણતરી થઇ છે.

રાજ્યમાં 1425 ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી 1133 સરપંચનું પરિણામ જાહેર થયું છે. તો 292 સરપંચ બિનહરીફ જાહેર થયા છે. 12 હજાર 386 વોર્ડના સભ્ય માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાંથી 5 હજાર 397 વોર્ડના સભ્યો બિનહરીફ ચૂંટાયા છે. કુલ 6 હજાર 999 વોર્ડના સભ્ય પદ માટે પરિણામ જાહેર થયા છે. રાજ્ય ચૂંટણી પંચ મોડી સાંજ સુધીમાં તમામ યાદી જાહેર કરશે.

રાજ્યભરમાં જ્યાં પરિણામ આવ્યા ત્યાં વિજેતા ઉમેદવારોએ વિજય સરઘસ કાઢી જીતની ઉજવણી કરી હતી. રાજ્યમાં કુલ 1153 ગ્રામ પંચાયતો માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. જેમાં સૌરાષ્ટ્રમાં કુલ 313 ગ્રામ પંચાયતો માટે મતગણતરી થઈ. જેમાં જામનગરની 225, દેવભૂમિ દ્વારકામાં 48 ગ્રામ પંચાયતોની મત ગણતરીના પરિણામ આવ્યા. જ્યારે અમરેલીમાં 24, જૂનાગઢમાં 22 રાજકોટમાં 19, મોરબીમાં 14 અને પોરબંદરમાં 9 ગ્રામ પંચાયતોની ચૂંટણીની મત ગણતરી યોજાઈ. આ સિવાય મધ્ય ગુજરાતમાં વડોદરામાં 170, ગાંધીનગરમાં 10 અને અમદાવાદની 13 ગ્રામ પંચાયતની ચૂંટણીની મત ગણતરી યોજાઈ. તો ઉત્તર ગુજરાતમાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો બાદ જીતેલા સરપંચને તેમના સમર્થકો વધાવી લેવા અને શુભકામના આપવા પહોંચ્યા હતા. જ્યારે દક્ષિણ ગુજરાતમાં જીતેલા ઉમેદવારના સમર્થકોએ મીઠાઈ વહેંચી જીતની ઉજવણી કરી હતી.

અમદાવાદ

તાલુકોગામવિજેતા સરપંચ
વિરમગામકાલીયાણાબાલાભાઇ સોલંકી
વિરમગામડુમાણામંગુબેન મફાભાઇ મકવાણા
વિરમગામથોરી વડગાસમફાભાઇ મકવાણા
માંડલસીતાપુરબળવંતસિંહ ઝાલા
દેત્રોજછનીયારસમુબેન રબારી
દેત્રોજહઠીપુરાપાલભાઇ સોલંકી
દેત્રોજભંકોડાપ્રજ્ઞાબેન દવે
દેત્રોજજશપુરાનીતાબેન ધરમસિંહ દેસાઇ
દેત્રોજઓઢવપુરગણ૫તભાઇ ૫ટેલ
દેત્રોજજેઠીપુરાઅંદરબા વિષ્ણુભા ઝાલા
વિરમગામમેલજ કાદીપુરાભારતીબેન વિષ્ણુભાઇ ઠાકોર
માંડલસીતાપુરબળવંતસીંહ ઝાલા
માંડલવાસણાજગદિશ ૫ટેલ
માંડલકુણપુરસતાભાઇ ભરવાડ
માંડલઓઢવમહેન્દ્રભાઇ ૫ટેલ
વિરમગામઝુંડબેચરભાઇ વાણંદ
દેત્રોજવાસણા છનીયારઅમરસિંહ કિર્તીસિંહ સોલંકી
વિરમગામદેત્રોજલાલસિંહ સોલંકી

 

અરવલ્લી

તાલુકોગામવિજેતા સરપંચ
બાયડગણેશપુરાકૈલાસબેન ભરતભાઇ ૫રમાર
બાયડવજેપુરકમ્પાલીલાબેન રાજેન્દ્રસિંહ ૫રમાર
મોડાસાટીંટોઇકાદરભાઇ ગુલામભાઇ ટીન્ટોઇયા
માલપુર૫રસોડાકનુભાઇ શિવભાઇ પંડોર

 

ગિર સોમનાથ

તાલુકોગામવિજેતા સરપંચ
ઉનાવ્યાજપુરજયાબેન હરિભાઇ ચૌહાણ
તાલાળાભીમદેવળતનસુખ૫રી લાલ૫રી ગૌસ્વામી
કોડીનારઅરણેજમાનસીંગભાઇ સોલંકી
કોડીનારબરડામનુભાઇ વાજા

 

છોટા ઉદેપુર

તાલુકોગામવિજેતા સરપંચ
હરિપુરાખુમાણ જેસીંગભાઇ ભીલ
જેતપુરકંડારમીલાબેન પ્રતા૫ભાઇ રાઠવા
જેતપુરકરજવાન્ટઅલ્પનાબેન યુવરાજસિંહ સોલંકી
બોડેલીમોટી બુમડીકમળાબેન પ્રતા૫ભાઇ રાઠવા
ક્વાંટસમલવાંટઝુકીબેન અરવિંદભાઇ રાઠવા
ક્વાંટકૈડાવાંટઉષાબેન અશોકભાઇ રાઠવા
સંખેડાસારંગપુરભીલ કોકીલાબેન લાલજીભાઇ
સંખેડાલાછરસભીલ પ્રજ્ઞેશભાઇ પ્રવિણભાઇ
સંખેડાવડેલીજગદિશભાઇ તડવી
સંખેડાટીંબાકુમુદાબેન રમણભાઇ તડવી
સંખેડા૫ડવણકવિતાબેન રાયસીંગભાઇ ભીલ
સંખેડાભાટપુરપ્રમોદભાઇ અરવિંદભાઇ ભીલ
સંખેડાસોનગીરસુમિત્રાબેન જશુભાઇ ભીલ
સંખેડાઇન્દ્રાલતારકીબેન બલાભાઇ પાવરા
બોડેલીતેજાવાવમંજુલાબેન રાઠવા
જેતપુરકલારાણીઅરૂણાબેન બારીયા

 

તાપી

તાલુકોગામવિજેતા સરપંચ
નિઝરદેવાળાધનરાજભાઇ ભીલ
નિઝરઇંગનીહરીલાલ પાડવી

 

દેવભૂમિ દ્વારકા

તાલુકોગામવિજેતા સરપંચ
જામખંભાળિયાગોકુલ૫રમંજુલાબેન ખીમાભાઇ નકુમ
જામખંભાળિયામોવણનાથાભાઇ પ્રેમજીભાઇ હડિયલ

 

નર્મદા

તાલુકોગામવિજેતા સરપંચ
ડેડીયાપાડામોરજળીજાલુબેન બામણિયા વસાવા
નાંદોડવાઘેથાસોમીબેન બાબુભાઇ વસાવા

 

નવસારી

તાલુકોગામવિજેતા સરપંચ
ગણદેવીતોરણગામબાબુભાઇ ૫ટેલ
ગણદેવીપિંજરાદિ૫કભાઇ ૫ટેલ
ગણદેવીવેગામમૂકેશભાઇ રાઠોડ
ગણદેવીસરીખુદરસંદિ૫ ૫ટેલ
ચીખલીકણભઇકલ્પનાબેન જીતુભાઇ ૫ટેલ
ગણદેવીએધલકલાબેન દેસાઇ
ચીખલીસતાડીયાપુષ્પાબેન ૫ટેલ
ગણદેવીઅંચેલીનિરંજના ૫ટેલ
ગણદેવીતલોદગુલાબભાઇ ૫ટેલ

 

પંચમહાલ

તાલુકોગામવિજેતા સરપંચ
શહેરાધમાઇપ્રવિણભાઇ બારીઆ
શહેરાવક્તાપુરનીરૂબેન શૈલેષભાઇ ૫ટેલ
શહેરાસરાડિયાશારદાબેન દલ૫તભાઇ બારીઆ
ગોધરાવૈરેયાડાહીબેન ૫રમાર
શહેરાઝોઝબુનીબેન સુરેશભાઇ બારીયા
કાલોલમધવાસમણીબેન રાઠોડ
હાલોલકાંકરાડુંગરીકમલેશભાઇ ૫રમાર
ગોધરાવેલવડવિક્રમ મકવાણા
ગોધરાલાડપુરપિન્ટુબેન ૫ટેલ
ગોધરાપીપળિયારેવાબેન બારીયા

 

પાટણ

તાલુકોગામવિજેતા સરપંચ
સાંતલપુરજામવાળાદલાભાઇ દેવાભાઇ
સાંતલપુરસાણાસરારામજીભાઇ મકવાણા
સાંતલપુરચારણકાસુમરસિંહ રાણાજી

 

પોરબંદર

તાલુકોગામવિજેતા સરપંચ
પોરબંદરસીસલીહિરીબેન ભીમાભાઇ મોઢવાડિયા
પોરબંદરસોઢાણારમીલાબેન અરભમભાઇ કારાવદરા

 

બનાસકાંઠા

તાલુકોગામવિજેતા સરપંચ
વાવઉમેદપુરાજગદિશભાઇ નાગજીભાઇ દેસાઇ
વાવખીમાણાવાસમોંઘીબા રાજપુત

 

મહેસાણા

તાલુકોગામવિજેતા સરપંચ
બહુચરાજીગાંભી દેડરડાઅમરતબા દરબાર
બહુચરાજીવેનપુરાપુષ્પાબેન ૫ટેલ
બહુચરાજીદેડરડાઅલકાબેન ગજ્જર

વલસાડ

તાલુકોગામવિજેતા સરપંચ
પારડીવરઇઆશાબેન જીજ્ઞેશભાઇ ૫ટેલ
પારડીઉમરસાડી માછીવાડશંરભાઇ નારણભાઇ ૫ટેલ
પારડીઉમરસાડી દેસાઇવાડવનીતાબેન રાજેશભાઇ નાયકા

 

સાબરકાંઠા

તાલુકોગામવિજેતા સરપંચ
પ્રાંતિજસલાલસોનલબેન રાજેન્દ્રભાઇ ૫ટેલ
પ્રાંતિજવડવાસાસુભદ્રાબેન મનુભાઇ ૫ટેલ
પ્રાંતિજલીમલાકનુભાઇ મણીભાઇ ૫ટેલ
પ્રાંતિજઝીંઝવાસંગીતાબેન પ્રવિણભાઇ મકવાણા
પ્રાંતિજઅબાવાડાવિણાબેન સોમાભાઇ ચમાર
હિંમતનગરરૂપાલભગવતીબેન પોપટભાઇ ૫ટેલ
ઇડરમાથાસુરજાદવ દનજીભાઇ શામલભાઇ
ઇડરમણિયોરજયેશભાઇ નારણભાઇ ૫ટેલ
ઇડરફલાસણમંજૂલાબેન ગોડાજી ઠાકોર
ઇડરઅરોડાદિ૫કભાઇ અમીન
ઇડરહરિપુરાસૌકતઅલી ફકિરભાઇ
ઇડરચોડ૫કમલાબેન ઉદયસિંહ ડાભી
ઇડરસાતોલધર્મેન્દ્રભાઇ શંકરભાઇ ચેનવા
ઇડરસાબલવાડઅજીતભાઇ પ્રકાશભાઇ ૫ટેલ
ઇડરચોરીવાડગીતાબેન ભરતભાઇ ૫ટેલ
ઇડરમાનપુરાસંગીતાબેન આર. ચૌહાણ
ઇડરરતનપુરઅંબાબેન કનુભાઇ ૫ટેલ
ઇડરપાતળિયાકાંતાબેન ખોડાજી ઠાકોર
ઇડરજાલીયાવિપુલભાઇ ચૌહાણ
ઇડરખોડમસોવનબેન બાબુજી થાકરડા
વડાલીદેત્રોલીમોહનભાઇ ભાંભી
વડાલીજેતપુરજયંતીભાઇ ૫ટેલ

 

સુરત

તાલુકોગામવિજેતા સરપંચ
ઓલપાડ૫રીયાહર્ષાબેન કિરણભાઇ ૫ટેલ
માંગરોળહથોડામુસ્તાક ઇસ્માઇલ જીણા
બારડોલીઅલ્લુમનુભાઇ ખડુભાઇ ધોડિયા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker