મિત્રો આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને આ લેખમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું અને આ માહિતી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે તેવું માનવામાં આવે છે અને તેમજ આ બદલાતી ઋતુની સાથે ખાસ કરીને વરસાદના દિવસોમાં લોકોની તબિયત ખરાબ થઇ જાય છે અને એવામાં લોકો પોતાની તબિયતનું ધ્યાન પણ રાખતા નથી તો આવા લોકોને તાવ, ઉધરસ, શરદી અને ફ્લૂ જેવી બીમારીઓ થવા લાગે છે અને તેમજ એવામાં માનાવમાં આવે છે કે વરસાદની ઋતુમાં શરીની રોગ પ્રતિકારક શક્તિ થોડીક કમજોર થઇ જાય છે તેવું કહેવમાં આવ્યું છે.
તેની સાથે જ આગળ આ વિશે વાત કરવામાં આવે તો જેનાથી બીમારીઓ શરીરને જલદી જકડી લે છે અને તેમજ તેની સાથે જ વાત કરતા ખાસ કરીને આ ઋતુમાં બાળકો અને વૃદ્ધોને વધારે સાચવીને રહેવાની જરૂરત છે કારણકે તેમની રોગ પ્રતિકારક શક્તિ વ્યસ્કોના મુકાબલામાં ઓછી હોય છે તેવું પણ માનવામાં આવી રહ્યું છે અને તેમજ કહેવામા આવ્યું છે કે આ દરેક બીમારીઓથી બચવા માટે આપણે કેટલાક ઘરેલું ઉપાય કરવા જોઇએ જેનાથી તમને શરદી-ઉધરસ અને તાવ જેવી બીમારીઓથી બચી શકાય છે અને તેમજ તમારું સ્વાસ્થ્ય પણ સુધરી જશે તેવું પણ કહેવામા આવ્યું છે.
સામાન્ય ફ્લૂના લક્ષણ
શરીરનો દુખાવો, તાવ, માથાનો દુખાવો, માંસપેશીઓમાં દુખાવો, નાક બંધ થવું, ઉધરસ આવવી વગેરે જોવા મળે છે.
જોકે ત્યારબાદ કહેવામા આવ્યું છે કે કંઇક આ પ્રકારના લક્ષણો કોરોના વાયરસના પણ હોય શકે છે અને તેમજ એવું પણ કહેવામા આવ્યું છે કે જેથી બન્નેમાં ફરક કરવો થોડોક મુશ્કેલી હોય શકે છે અને તેમજ જેથી સારુ રહેશે કે તમે 3-4 દિવસ બાદ એક વખત ડોક્ટરથી જરૂર મળવુ જોઈએ અને તેમજ જણાવ્યું છે કે આ સિવાય આવો જાણીએ વાયરલ તાવ અને ફ્લૂથી બચવા માટે કયા ઘરેલુ ઉપાય જરૂરી છે તો આવો જાણીએ તેના વિશે માહિતી.
દૂધમાં હળદર મિક્સ કરીને પીઓ
તેમજ કહેવામા આવ્યું છે કે દૂધમાં હળદર મિક્સ કરીને પીવાથી સ્વાસ્થ્યને અઢળક ફાયદા થાય છે તેવું જણાવવામાં આવ્યું છે અને એવામાં તમે આ બન્ને મિક્સ કરીને પીશો તો તેનો બમણો ફાયદો મળશે અને સારું રિઝલ્ટ જોવા મળશે તેમજ આ હળદર એન્ટીબાયોટિકનું કામ કરે છે કે જેથી તેને દૂધમાં મિક્સ કરીને પીવું સારુ રહેશે અને તેમજ તમે રોજ રાતે સૂતા પહેલા એક ગ્લાસ નવશેકા દૂધમાં થોડીક હળદર મિક્સ કરી લો અને તેને પીઓ અને તેમજ જેથી તમને શરદી અને ઉધરસની સમસ્યા સહિત ફ્લૂથી પણ બચી શકશો તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ.
ચ્યવનપ્રાશ
તેની સાથે જ એવું પણ કહેવામા આવ્યું છે કે આમ તો ચ્યવનપ્રાશ લોકોને પસંદ હોય છે અને તેની સાથે જ એવું પણ જણાવ્યું છે કે તે બદલાતી ઋતમાં વધારે ફાયદાકારક સાબિત થઇ શકે છે અને તેમજ જણાવ્યું છે કે આ જડી બુટ્ટીઓના ઉપયોગથી બનાવવામાં આવેલું ચ્યવનપ્રાશ એક આયુર્વેદિક વસ્તુ છે તેની સાથે જ જે શરદી-ઉધરસ જેવી સમસ્યાઓથી બચાવે છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ સારી કરે છે અને તમારું સ્વાસ્થય સારું રહેશે તેમજ તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તેમજ આવું ઘણીવાર થતું હોય છે તો તમારે આ બાબત પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે તેમજ તમારા સાવસ્થ્ય માટે આ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે.