મિત્રો આજે અમે ખુબજ મહત્વ પૂર્ણ વિષય પર વાત કરવા જઈ રહ્યા છે.આમે ચૂનાની વાત કરી રહ્યા છે.જે લોકો ઘણી વાર પાન જોડે ખાય છે. આપણા માંથી ખુબ ઓછા લોકો છે જે આ વાત જાણે છે, કે ચૂનો વાસ્તવમાં કોઈ ઔષધિ થી ઓછું નથી.
આજ સુધી તમે ચૂનાને એક સામાન્ય વસ્તુ માનતા આવ્યા હશો. પરંતુ આ પોસ્ટને વાચ્યા પછી તમે ચૂનો ઘરે લઈ આવશો. તમને જણાવી દઈએ કે ચૂનો એક પ્રકારની ચટ્ટાન હોય છે. જેને તોડીને તેનો પાવડર બનાવાય છે. આને ઇંગ્લિશમાં લાઈમસ્ટોન પણ કહેવાય છે.ચૂનાના ઔષધીય ગુણ.
હાડકાંને મજબૂત બનાવ, ચૂનાને જો આપણે શેરડીનો રસ કે અન્ય કોઈ પણ રસ સાથે એક ચપટી ઉમેરી પીવો તો આનાથી આપણા હાડકાના સબંધિત રોગ દૂર થાય છે. આ કેલ્શિયમનો સારો સ્રોત માનવામાં આવે છે. આનાથી આપણા અંદર કૅલ્શિયમ ની ખોટ નહિ રહેતી, આનાથી વિશેષ રૂપથી કરોડરજ્જુ ની સબંધિત રોગ જલ્દી સારા થઈ જાય છે. જો કરોડરજ્જુ ના હાડકાના મણકા ખાસી ગાય હોય તો ચૂનો રામબાણ ઔષધિ નું કામ કરે છે. ચૂનો તૂટેલા હાડકાંને જોડાવાની પણ ક્ષમતા રાખે છે.
મસૂડોમા તકલીફ દૂર કરે છે, જો કોઈ દાંત કે મસૂડોમા તકલીફ હોય ,દાંત દર્દ કે પછી મસૂડોમા સોજા હોય તો તમે ચૂનાનો ઉપયોગ કરી શકો છો. તમે આને દાળમાં ચોખાના દાણા જેટલો નાખી પણ ખઇ શકો છો.
જો મોઢામાં છાલા પડી જાય તો કોઈ પણ વસ્તુનો સ્વાદ નથી આવતો. આના માટે તમારે થોડોક ચૂનો પાણીમાં ઉમેરી તેના કોગળા કરી લેવા આને દિવસમાં બે ત્રણ વાર કરો તમને ખૂબ રાહત મળશે.
જો તમારા દાંતમાં ઠંડુ ગરમ લાગે છે. દાંત કમજોર છે, તો એના માટે તમે ચૂનાનો ઉપયોગ કરી શકો છો. આનાથી તમારા દાંતમાં જે સમસ્યા આવી રહી છે તે નહિ આવે.
તમે નાના બાળકોને પણ પાણીમાં ઉમેરી આપી શકો છો.આનાથી તેમના દાંત સારા નીકળશે.તેના દાંત નીકળવામાં વધારે તકલીફ પણ નહિ થાય.ગર્ભાવસ્થામાં ચૂનાના ફાયદા, ગર્ભવતી મહિલાને કેલ્શિયમની ખૂબ જરૂર હોય છે. તેને આની ગોળીઓ પણ આપે છે. એટલે તેને કેલ્શિયમની ખોટ ન થાય માટે ગર્ભવતી મહિલાને ચૂનાનું સેવન જરૂર કરવું જોઈએ, આનાથી આવનારું બાળકનો સારી રીતે વિકાસ થાય છે. પણ આનો ઉપયોગ તમારે ધ્યાનથી અને ઓછા માત્રામાં અને તમારા ડોક્ટરની સલાહ લઈને કરવો જોઈએ.
આને તમે દાડમના રસ સાથે ચોખાના દાણા જેટલી રોજ લઈ શકો છો. જો મહિલાઓ 9 મહિના સુધી દાડમના રસના સાથે ચુનાનું સેવન કરે છે વધારે પડતી તેમની નોર્મલ ડિલિવરી થાય છે. આ ઉપાયને કરવાથી જે સંતાન થશે તે બુદ્ધિમાન હાષ્ટ પુષ્ટિ અને સુંદર હશે.
ભવિષ્યમાં તે સંતાન કોઈ પણ ગંભીર બીમારીથી પીડિત નહિ થાય.હાઈટ વધારવા માટે, જે બાળકોની લંબાઈ વધતી નથી તે બાળકોને ચૂણનું સેવન જરૂર કરવો. આનાથી તેમના હાડકા મજબૂત બનશે અને લંબાઈ પણ વધશે, દહીંમાં અડધી ચમચી ચૂનો ઉમેરી તેમણે આપો. આ તેમના શરીરના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે.
લોહીની ખોટ, જો કોઈને લોહીની ખોટ છે કે કોઈ એનિમિયા થી પીડિત છે. તો તેને ચૂનો દાડમના રસમાં ઉમેરી પીવડાવો, આનાથી લોહીની ખોટ ખૂબ જલ્દી પૂરી થઈ જાય છે. માસિક ધર્મની સમસ્યા, ચૂનો માસિક ધર્મની સમસ્યા થી પીડિત મહિલાઓ માટે પણ રામબાણ ઇલાજ છે.
અનિયમિત માસિક ધર્મ શ્વેત પ્રદર, માસિક ધર્મનું બંધ થઈ જવું જેવી કેટલીક સમસ્યાઓનો ઈલાજ છે.ચૂનો જે મહિલાઓ 40 ઉંમરથી વધારે હોય છે તેમના માટે પણ ચૂનો ખૂબ ફાયદાકારક છે. ચૂનાથી શરીરમાં કેલ્શિયમની ખોટ નહિ રહેતી. જેનાથી શરીરમાં દર્દ હડકાઓથી સબંધિત રોગ આ બધાનો સામનો નહિ કરવો પડે.
સ્ત્રી પુરુષના ગુપ્ત રોગોમાં લાભ, જો કોઈ પુરુષને ગુપ્ત રોગ હોય જેમ કે સ્પરમ ન બનતું હોય તો તેને ચૂનો ખવડાવો તેનાથી થોડા સમયમાં શુક્રાણુ બનાવા લાગશે, જો કોઈ સ્ત્રીને એગ ન બનતા હોય તો તે પણ આને ખાવામાં પ્રયોગ કરી શકે છે.
તેને પણ એક ગંભીર સમસ્યાથી રાહત મળી શકે છે. ગર્ભપાત, જો કોઈ સ્ત્રીને વારંવાર ગર્ભપાત થઈ જાય છે કોઈને સંતાન ન થતી હોય તો તેને રોજ ચુણનું સેવન કરવું જોઈએ, તમને અનું એટલું સરસ પરિણામ મળશે કે તમે વિચારી પણ નહીં શકો, આનાથી નિયમિત ઉપયોગથી વારંવાર ગર્ભપાત ની સમસ્યા દૂર થઈ જશે.
તમે સંતાન સુખ પણ પ્રાપ્ત કરી શકો છો, આ દાવો છે અમારો આર્યુવેદમાં પણ આ જ્ઞાન લખેલું છે.એસિડ બનાવા પર, જો કોઈ એસિડ બને છે તો આવા લોકોને સવાર ખાલી પેટમાં દહીંમાં કે પછી કોઈ પણ પ્રકારના રસમાં ઘઉંના દાણા જેટલો ચૂનો ઉમેરી પીવાથી એસિડની સમસ્યાથી છુટકારો મળી શકે છે.
આ તમને નિયમિત રૂપથી ઓછામાં ઓછું એક અઠવાડિયા સુધી કરવાનું છે. તમે આને ડુંગળીના રસમાં પણ ઉમેરી પી શકો છો.
ચૂનાનું પાણી કેવી રીતે બનાવાય, ચૂનાનો એક ટુકડો લો, તેને તમે એક મટકી માં પાણી ભરી તેમાં નાખી દો.ચૂનો ભીનો થઇ નીચે બેસી જશે અને તેનું પાણી ઉપર આવી જશે, આ પાણી તમારા માટે ઔષધિનું કામ કરશે.
આ પ્રક્રિયામાં લગભગ 24 કલાકનો સમય લાગશે, ચૂનાના આ પાણીમાં કૅલ્શિયમ ના સાથે સાથે ઘણા બધા વિટામિન મળી જાય છે અને પછી મટકી નું પાણી તો હોય જ સારું, જે આના પોષક તત્વોને બેઘણું કરી દે છે. ચૂનાના અન્ય લાભ
જો કોઈનો કાન વહેતો હોય તો દૂધમાં ચૂનો ઉમેરી તેની પિચકારી કાનમાં નાખવાથી ખૂબ આરામ મળશે.
જો કોઈ નો પેશાબ રોકાય ગયો હોય તો તમે દૂધના સાથે એક ચમચી ચૂનાનું પાણી લઈ શકો છો.આનાથી તમને ખૂબ રાહત મળશે.
જો કોઈને સ્પાઇડર કરડયો હોય તો લીંબુના રસમાં ચૂનો ઉમેરી ઉપસ્થાન પર લગાવવાથી જેર નીકળી જશે સોજા પણ નહિ આવે, ચૂનાનો પ્રયોગ ફક્ત ચોખા કે ઘઉંના દાણા જેટલો કરવાનો હોય છે આનાથી વધારે તમને નુકશાન આપી શકે છે.
પાણી કે ચુનાને તમારે લગાતાર ત્રણ મહિના સુધી લેવાનું છે, ત્રણ મહિના પછી તમારે તેને પીવાનું છોડી દેવાનું છે.તેના પછી એક મહિના પછી ફરીથી શરૂ કરી શકો છો.
ચૂનાના ઉપયોગમાં સાવધાની.ચૂનાના સેવન પથરી વાળા રોગી ન કરે, ચૂનાનું સેવન જો તમે તમાકુ સાથે કરો છો તો તે કેન્સર બને છે.ચૂનાના સેવન બિલકુલ ઓછા માત્રામાં જ કરવું જોઈએ, ચૂનાં નું સેવન ડાયરેક્ટ ન કરવું જોઈએ આ તમારી જીભ બાળી શકે છે.ચુનાં નું સેવન કોઈ ન કોઈ વસ્તુ સાથે ભેળવીને કરવું જોઈએ, ચૂના ને હમેશાં ચકાસીને લો, આજકાલ નકલી ચૂનો ખૂબ પ્રચલિત છે. જે ફાયદાના બદલે નુકશાન પણ પોહચડી શકે.