GujaratNews

શાળાએ જવા વિદ્યાર્થીઓએ પાણીમાંથી થવું પડે છે પાસર, શું પાણીમાં ચાલશે તો જ ભણશે ગુજરાત?

ઊના: ઊના તાલુકાના સનખડા ગામમાં માલણ નદી વહે છે. 8 વર્ષ પહેલાં પુલ બનાવાયો હતો. તે ધોવાઈ જતાં લોકફાળો કરી ફરી પુલ બનાવાયો પણ તે પણ ધોવાઈ ગયો.

છેલ્લાં 6 વર્ષથી શાળાએ જવા માટે વિદ્યાર્થીઓએ વહેતા પાણીમાંથી આ રીતે પસાર થવું પડે છે. 1 હજારથી વધુ લોકો સમસ્યાથી પીડાઈ રહ્યા છે.

વધુ તસવીરો જોવો,

વધુ તસવીરો જોવો,

વધુ તસવીરો જોવો,

વધુ તસવીરો જોવો,

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker