ભારતમાં એવા એવા લોકો રહે છે જે ટીટોળીના ઈંડા મુકવાથી કહી દે કે આ વર્ષે આટલો વરસાદ પડશે, જાણે ભારતમાં તમામ લોકો તમને એવા મળી રહેશે અથવા અમુક એવા મળી રહે છે ખરેખર એક ચમત્કાર જ છે, આવા જ એક વ્યક્તિની વાત આજે કરીશું.
શુ તમે ટ્રેન માં જતા હોય અને તમારાથી એક દોઢ કિલોમીટર આગળની કોઈ તકલીફ ન લીધે અવાજ સાંભળી શકો?ટ્રેન માં સૂઈ રહ્યો હતો વ્યક્તિ ,અચાનક ખેંચી દીધી સાંકળ બોલ્યો આગળ પાટા ઉપર ક્રેક છે, લોકો એ જઇ ને જોયું તો…અધૂરી જાણકારી વાળા અભિમાન પામી જાય છે. આ કહેવત તો તમે બધા એ સાંભળી જ હશે. એનો અર્થ એ છે કે જે વ્યક્તિ માં જ્ઞાન ઓછું હોઈ છે એનામાં દેખાડો વધારે હોઇ છે. આજે આપણે એક જ્ઞાની મહાપુરુષ જીવન ના સબંધિત એક ઘટના ના વિશે બતાવ જઇ રહ્યા છે, આ કહાની બોવ જ ચોંકાવી દે તેવી છેં. અને સાથેજ અને વાંચી ને તમને આ વાત નું પણ અહેસાસ થઈ જશે કે જે વાસ્તવ માં જ્ઞાની હોઈ છે એ પોતાની જાહેરાત નથી કરતા કે હું જ્ઞાની છું.
અહીં આપડે ભારતરત્ન મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયા ની વાત કરી રહ્યા છે. એ ભારત ના મશહૂર એન્જીનીયર , રાજનેતા , અને મૈશૂર ના દીવાના હતા. એમનો જન્મ 15 ડિસેમ્બર 1861 માં મૈશૂર ( કર્ણાટક) ના કોલર જિલ્લા માં આવેલા ચિકકાબલ્લાપુર તાલુકા માં થયો હતો. એમની યાદ માં દરેક વર્ષ 15 ડિસેમ્બર ના દિવસ ને એન્જીનીયર દિવસ ના રુપ માં માનવામાં આવે છે.
એમના જીવન નો એક ખાસ કિસ્સો બોવ જ પ્રખ્યાત છે. જેના વિશે તમને આજે વાત કરવાના છે. એ વખતે ભારત માં અંગ્રેજો નું રાજ હતું, અડધી રાતે ના સમયે લોકો થી ખચાખાચ ભરેલી એક ટ્રેઈન આપડા બાજુ જઈ રહી હતી. રેલગાડી ના ડબ્બા માં વધારે અંગ્રેજ વ્યક્તિ હતા, ટ્રેઇન ના એક ડબ્બા માં એક ભારતીય બારી પાસે મો અડાડીને સૂઈ રહ્યો હતો, એ બોવ જ શાન્ત અને ગંભીર હતો. કાળા રંગ અને માધ્યમ ઉંચાઈ નો આ વ્યક્તિ ને જોઈ ને અંગ્રેજ એને અભણ સમજતો હતો.એકાએક એ વ્યક્તિ એ ઉભા થઈ ને ટ્રેઇન ની સાંકળ ખેંચી દીધી.
ટ્રેઇન ઉભી રહી, બધા એને પૂછવા લાગ્યા તમે આવું કેમ કર્યું? લોકો એ એ વિચાર્યું કે કદાચ ઊંઘ માં આવું કર્યું હશે. જ્યારે ગાર્ડ એ એના નજીક આવી ને એનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો, તો એમને કહ્યું કે મને આવું લાગી રહ્યું છે કે અહીં થી લગભગ એક કિલોમીટર દૂર રેલવેના પાટો ઊખડી ગયેલો છે. લોકો એ વિચાર્યું કે આ વ્યક્તિ મજાક કરી રહ્યો હશે. આખરે ટ્રેઇન માં બેઠાં બેઠાં આ વાત ની ખબર કોઈ ને કેવી રીતે પડી શકે છે. વિશ્વેશ્વરૈયા એ લોકો ને ટ્રેઈન માંથી ઉતરી ને પાટા ને ચૅક કરવાનું કહ્યું. ત્યાં પહોંચીને બધાના આશ્ચર્ય નું ઠેકાણું ના રહ્યું. કરણ કે સાચ્ચે માં પાટા ના જોડ ખુલેલા હતા.
બધાં નટ બોલ્ટ ખુલેલા હતા. જ્યારે લોકો એ એમને આ પૂર્વાનુમાન ના વીષે પૂછ્યું તો એમનું કહેવું હતું કે એ બેસી ને ટ્રેઇન નો અવાજ સાંભળી રહ્યા હતા. અચાનક જ્યારે અવાજ બદલાઈ ગયો ત્યારે તેમને સમજમાં આવી ગયું કે કાંઈક તો ગડબડ છે. બધા વ્યક્તિ એમની પ્રશંશા કરવા લાગ્યા , કારણ કે બુદ્ધિથી કેટલા લોકો ની જાન બચી ગઈ હતી, જ્યારે ગાર્ડ એ એનું નામ પૂછ્યું તો એમને એમનો પરિચય આપ્યો. ડબ્બા માં બેઠેલા બધા અંગ્રેજ વિચારતા રહી ગયા. કરણ કે એ સમયે સુધી એ દેશ માં મશહૂર થઈ ગયા હતા. કરણ કે જે વ્યક્તિ ને મૂર્ખ સમજીને અંગ્રેજ એમનો મજાક ઉડાવી રહ્યા હતા એ વાસ્તવ માં એક જ્ઞાની પુરુષ હતા.