સમગ્ર વિશ્વના લોકોએ મધર્સ ડે સેલીબ્રેટ કર્યો જેમા મોટા ભાગના લોકોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. ઘણી સેલીબ્રીટીઓએ પણ તેમની માતાની ફોટો મુક્યો હતો. માર્ક જુકરબર્ગ અને જેફ બેજોસે પણ તેમની માતાનો ફોટો મુક્યો હકતો. બીજી તરફ બોલીવુડના ઘણી સેલિબ્રીટી જેમકે કરીના પ્રીયંકા આ બધાએ પણ ઈન્સ્ટાગ્રામ પર તેમની માતાના ફોટો મુક્યા હતા.
જોકે મધર્સ ડે ના દિવસે ટીના અંબાણીએ તેની સાસૂ કોકીલાબેનના ફોટો અપલોડ કર્યો. અને કેપ્શનમાં એં લખ્યું હતું કે વિશ્વની સૌથી સારી જગ્યા છે,માતાનો ખોડો જ્યા આપણાને સૂકૂન મળે છે. માતૃત્વથી વધારે ખુશી આપણાને બિજે ક્યાય પણ નથી મળતી.
ટીના અંબાણીએ ત્રણ ફોટા અપલોડ કર્યા હતા. જેમા તેણે પહેલા ફોટામાં તેના બંને પુત્રોનો ફોટો મુક્યો હતો. બીજા ફોટામાં તેણે તેની માતાનો ફોટો મુક્યો હતો. અંતમાં તેણે તેની સાસુનો કોકીલાબેનનો ફોટો મુક્યો હતો. જે ફોટો જોઈને મોટા ભાગના લોકોએ તેના પર કોમેન્ટ કરી છે.
ફેસબુકના માલિક માર્ક જુકરબર્કે પણે મધર્સ ડે ના દિવસે તેની પત્ની અને તેમની પુત્રીઓના ફોટા અપલોડ કર્યા. ફોટો અપલોડ કરીને તેનમણે કેપ્શનમાં હેપ્પી મધર્સ ડે લખ્યું હતું. એમેઝોનના માલિક જેફ બેજોસે પણ મધર્સ ડે ના દિવસે તેમનો જૂનો ફોટો અપલોડ કર્યો જેમા તે તેમના ભાઈ બહેનો સાથે જોવા મળ્યા હતા. કેપ્શનમાં તેમણે પણ હેપ્પી મધર્સ ડે લખ્યપં હતું
બોલીવુડ એક્ટર પ્રીયંકા ચોપજાએ પણ તેની માતા મધું ચોપડા સાથે એખ ફોટો અપલોડ કર્યો. સાથેજ તે ફોટા પર તેણે લખ્યું કે હુ તેજ કરુ છું જે હુ ઈચ્છુ છું. સાથેજ મારી માતા પણ મને સપોર્ટ કરતી હોય છે.
ઉલ્લેખનીય છે કે બોલીવુડ સ્ટાર્સ સિવાય સિરીયલોના એક્ટરોએ પણ મધર્સ ડે પર તેમની સાથે સ્ટેટસ મુક્યું હતું. કરીના કપૂરે પણ મધર્સ ડે પર તેની માતા સાથે ફોટો અપલોડ કર્યો હતો. આ ઉપરાંત તેણે તેના બિજા છોકરા સાથે ફમ ફોટો અપલોડ કર્યો હતો. જે ફોટો લોકોને ઘણો ગમ્યો છે. આ ફોટોમાં તૈમૂર પણ તેના નાના ભાઈ સાથે દેખાઈ રહ્યો છે.