માસ્કનો આવો જોરદાર ઉપયોગ વિશ્વના કોઈ દેશે નહી કર્યો હોય! આ જુગાડ ભારતમાં જ શક્ય છે… જુઓ વાયરલ વિડીયો…

કોરોના સંક્રમણના કારણે દરેક વ્યક્તિને ચહેરા પર માસ્ક લગાવવાની આદત થઈ ગઈ છે. કોઈ કપડા વાળુ માસ્ક લગાવે છે તો, કોઈ સાદા માસ્ક લગાવે છે અને કોઈ બ્રાન્ડેડ માસ્ક તો કોઈ N95 માસ્ક લગાવે છે. સામાન્ય રીતે લોકો માસ્કને થોડા દિવસમાં ઉપયોગ કરીને ફેંકી દેતા હોયય છે. જો કે, માસ્કને ક્યાંય ફેંકવા કરતા સારી રીતે પેક કરીને ડસ્ટબીનમાં જ નાંખી દેવા જોઈએ. પરંતુ આ તો ભારત છે. આ વાયરલ વિડીયોમાં જુઓ કે, લોકો માસ્કને પણ મજેદાર રીતે રિયુઝ કરી રહ્યા છે.

https://twitter.com/rupin1992/status/1410893303826898945?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1410893303826898945%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fzeenews.india.com%2Fhindi%2Foff-beat%2Fviral-video-how-to-reuse-mask-weird-video-twitter-search%2F933906

ભારતમાં ક્યારેય જુગાડની કોઈ કમી હોતી નથી. સરકારે કોરોના સંક્રમણથી બચવા માટે માસ્ક અનીવાર્ય કરી દિધું છે તો લોકોએ પણ આને ઉપયોગ કર્યા બાદ ફેંકવાની જગ્યાએ બીજા કામોમાં ઉપયોગ કરવાનું શરૂ કરી દિધું છે. આઈપીએસ ઓફિસર રુપિન શર્માએ સોશિયલ મીડિયા સાઈટ ટ્વીટર પર એક જોરદાર વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં દેખાય છે કે લોકો કેવી અલગ અલગ રીતે જુગાડ કરીને માસ્કનો જોરદાર ઉપયોગ કરી રહ્યા છે.

Scroll to Top