વિરાટ-અનુષ્કાનું મુંબઈમાં ભવ્ય રિસેપ્શન, જુઓ તસવીરો

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને અને અભિનેત્રી અનુષ્કા શર્માના મેરેજનનું ભવ્ય રિસેપ્શન મુંબઈમાં યોજાઈ રહ્યું છે. જેમાં ક્રિકેટ જગતથી લઈને બોલીવુડની અનેક મોટી મોટી હસ્તિઓ જોવા મળી હતી. માનવામાં આવી રહ્યું છે મુંબઈની રિસેપ્શન પાર્ટી દિલ્લી કરતા વધુ શાનદાર રીતે થઈ રહી છે. કારણ કે આ રિસેપ્શનમાં પૂરી ક્રિકેટ ટીમ રહેશે. જ્યારે દિલ્લીના રિસેપ્શનમાં ટીમ ઈન્ડિયાના અનેક ખેલાડીઓ શ્રીલંકા સાથેની સીરિઝના કારણે સામેલ થઈ શક્યા નહોતા.

વિરુષ્કાનું આ ભવ્ય રિસેપ્શન મુંબઈની ‘ધ સેંટ રેજિસ’ હોટલમાં થઈ રહ્યું છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here