લગ્નની સીઝનમાં અનેક પ્રકારના લગ્નના જ વાઈરલ વિડીયોઝ સામે આવતા હોય છે. આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
View this post on Instagram
આ વિડીયોમાં જોઈ શકાય છે, દુલ્હો અને દુલ્હન વરમાળા સમયે જ એક બીજાને હાર પહેરાવતા કન્ફ્યુઝ થયા અને બંન્નેની માળા ગળાની જગ્યાએ માથા પર અટકી ગઈ. લોકો આને જોઈને ખૂબ પસંદ કરે છે.
વિડીયોમાં દુલ્હન દુલ્હાને હાર પહેરાવે છે અને દુલ્હો પણ દુલ્હનને હાર પહેરાવે છે. અને થયું એવું કે વરમાળા જ અટકી ગઈ અને ગુંચાઈ ગઈ. મઝાની વાત તો એ છે કે, દુલ્હાના માથા પર જઈને આ વરમાળા અટકી ગઈ. તેની બાદ લોકોએ વચ્ચે આવીને માળાને અલગ કરી. આ વિડીયોને જોઈને લોકો ખૂબ આનંદ માણી રહ્યા છે. વિડીયોને અત્યારસુધી 8000 લોકો લાઈક કરી ચૂક્યા છે.