યુવતીઓ આપે આ ચારમાંથી કોઈપણ એક ઈશારોતો સમજી જવુંકે હવે તમને ઘણાં લાભ થવાનાં છે, જાણો વિગતે…….

યુવતીઓની અદાઓ સૌથી અલગ હોય છે. તે યુવકો કરતાં અલગ હોય છે. તેની વાતોને તે ઈશારાથી સમજાવતી હોય છે પરંતુ તેના ઈશારાને સમજી શકાતા નથી. યુવતી પોતાના લવ ઈંસ્ટ્રેસ્ટને પણ ઈશારાથી સમજાવે છે. જી હાં કોઈ યુવતી જો યુવકમાં રસ લેતી હોય તો તે પહેલા કહી દેતી નથી.

તેના વર્તનમાં કેટલાક ફેરફાર થાય છે જેના પરથી તેનો પ્રેમ વ્યક્ત થાય છે. ચાલો જાણી લો કયા કયા છે આ ઈશાર જે જણાવે છે યુવતીઓના દિલની વાત.પુરૂષો માટે મહિલા એક રહસ્ય રહી છે. મોટાભાગના પુરૂષો માટે તો આ રહસ્ય બેડરૂમમાં પણ યથાવત રહે છે.

તેની અસર એ થાય છે કે ન તો મહિલા પાર્ટનર ખુશ થઈ શકે છે કે ન તો પુરૂષ પોતાના મહત્વપૂર્ણ સમયનો ફાયદો લઈ શકે છે. આ જ વિચારીને અમે આપના માટે લાવ્યા છીએ કેટલીક એક્સપર્ટ ટીપ્સ જેનાથી આપને મદદ મળશે કે એક મહિલા લવ મેકિંગ દરમિયાન તમારી પાસેથી શું ઈચ્છે.

યુવતીની સ્માઈલ તેના દિલના હાલ જણાવે છે.કોઈ યુવક તેને પસંદ છે કે નહીં તે તેના સ્મિત પરથી જાણી શકાય છે.જો યુવતી વાત કરતાં કરતાં સ્મિત કરે તો સમજી લેવું કે તેને તમારામાં રસ છે.યુવતીને યુવકમાં રસ હોય તો તે કોઈપણ સ્થિતિમાં હોય તે યુવકની આંખમાં આંખ પરોવવા પ્રયત્ન કરશે પરંતુ જ્યારે યુવક તેની સામે જોશે તો તે નજર હટાવી લેશે.

યુવકમાં યુવતીને ઈંટ્રેસ્ટ હોય તો તે તેને છુપાઈ છુપાઈને જોતી હોય છે. તે જાણવા માંગતી હોય છે કે તેની ગેરહાજરીમાં યુવક કેવી રીતે રહે છે.જે યુવકમાં યુવતીને રસ હોય તેની દરેક વાતને યુવતી યાદ રાખે છે. તેની નાનામાં નાની અને સામાન્ય વાત પણ યુવતીને યાદ રહે છે.

હવે થોડી અલગ રીતની ચર્ચા પણ કરી લઈએ જે ખુબજ કામની છે.જો તે તમને પોતાની બાહોમાં કસવાની જગ્યાએ તેના હાથ તમારી છાતીને અડાડી રાખે એટલે કે તમને દુર રાખે તો સમજી લેવું કે કંઈક ગડબડ છે. જો તે બેડ ટાઈમ દરમિયાન મોટાભાગે પોતાના હાથ પર કંટ્રોલ રાખતી હોય, જબરજસ્તી તમારાથી દુર રાખતી હોય તો તેનો મતલબ છે કે હાલ તે એટલું વાઈલ્ડ એન્ડ હૉટ ફીલ નથી કરી રહી જેટલું આપ કરી રહ્યા છો.આ એક એવી વસ્તુ છે જેને લઈને બનાવટ નથી કરી શકાતી.

એટલે કે, તમારી પાર્ટનર જો બેડ ટાઈમ દરમિયાન લાંબા શ્વાસ લે તો સમજી લો કે તે એક્સાઈટેડ છે. કોઈ મહિલા કે પુરૂષ પોતાના શ્વાસને વગર ઉત્તેજનાએ લાઉડ કે ફાસ્ટ ન કરી શકે. જો તે ઉત્તેજનાભર્યા અવાજ કાઢે તો સમજી લેવું કે બાજી તમારા હાથમાં છે અને તે પુરેપુરી મૂડમાં છે.

જો તમારી પાર્ટનર પગની આંગળીને વાંરવાર વાળી રહી હોય અથવા તમને ગ્રેબ કરવા ચાહતી હોય કે પછી એવી કોઈ હીન્ટ આપી રહી હોય તો સમજી લો કે તેના મનમાં તમારી નજીક આવવાની ઈચ્છા ચરમ પર છે. જો તમને મિક્સ્ડ સિગ્નલ મળી રહ્યા હોય તો શક્ય છે કે તે તમારા તરફથી પહેલ થાય તેવું ઈચ્છતી હોય.

આવું હોય તો આપ તેને નજીક લાવી ફોરપ્લેની કોશીશ કરો.તમે એક સારા પ્રેમી ત્યારે જ બની શકો જ્યારે તમારી પાર્ટનરના શરીરની ભાષા તમે સજી શકો. જો તમે નોટિસ કરો કે બેડ પર તેના મૂવ્સ તમારા મૂવ્સ સાથે મેચ કરી રહ્યા છે તો તેનો અર્થ છે કે તે પણ લવમેકિંગમાં બરાબરની ભૂમિકા ભજવી રહી છે.

પરંતુ, જો આમ ન થતું હોય તો સમજવાની કોશીશ કરો કે તે શું ચાહે છે, ડિફરન્ટ અપ્રોચ અપનાવો. કંઈક નવું ફોરપ્લે ટ્રાય કરો.ઈન્ટરકોર્સ દરમિયાન દરેક મહિલાની અલગ-અલગ બોડી લેંગ્વેજ હોઈ શકે છે. માટે જરૂરી નથી કે જે મહિલા એક પર ફીટ બેસે બીજી પણ ત્યાં જ ફીટ થાય.

તેના ચહેરા પર ભાવ તો આ પ્રસંગે જ વાંચો જ સાથે જ એ પણ નોટિસ કરો કે તેની બોડી કમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં છે કે નહીં. જો એવું કંઈ થતું લાગે કે જેનાથી તે ખુશ ન લાગતી હોય તો તેનો મતલબ છે કે તમારાથી કંઈક ચૂક થઈ રહી છે. અને હા, ઈશારાથી વાત ન બને તો તમે એકબીજાને પુછીને પણ પસંદ-નાપસંદ જાણી શકો છો.મિત્રો આ સિવાય પણ ઘણી માહિતીઓ છે ખુબજ કામની હોય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top