હવે સામાન્ય માણસને પણ મળી શકે છે સસ્તી વિજળીઃ જાણો કેવી રીતે અને કેમ?

ભારત હવે વિજળી વિતરણ માટે ગ્રીન ટેરિફ પર કામ કરી રહ્યું છે. આ અંતર્ગત વિજળી કંપનીઓ સ્વચ્છ ઉર્જા પ્રોજેક્ટ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલી વિજળીને કોલસા અથવા અન્ય પારંપરિક ઈંધણથઈ તૈયાર કરેલી વિજળીની તુલનામાં સસ્તી હશે.

આ પ્લાન વિશે કેન્દ્રીય વિજળી અને રિન્યૂએબલ ઉર્જા મંત્રી રાજકુમાર સિંહે જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, આનાથી ભારતમાં સ્વચ્છ ઉર્જા ઉપયોગ કરના સાખવે વધારે મજબૂત કરવામાં મદદ મળશે. આને દુવનિયાનૌ સૌથી મોટો સ્વચ્છ ઉર્જા પ્રોગ્રામ માનવામાં આવી રહ્યો છે.

સિંહે જણાવ્યું કે જલ્દીમાં જલ્દી આ મામલે એક નિયમ જાહેર થશે, તેમણે જણાવ્યું કે આ વાત મંગળવારે એનર્જી ટ્રાઝીશન થીમ પર બે પક્ષકાર વાત થયા પછી થવા વાળા કર્ટન રેઝર પ્રેસ કોન્ફરન્સમાં જણાવી હતી, તેમણે જણાવ્યું કે આ પ્લાનને અમલ કરવામાં આવ્યા પછી, કોઈ પણ વીજળી વિતરણ કંપની એક્સ્લુઝીવ રીતે ગ્રીન એનર્જી ખરીદીને તેને ગ્રીન ટેરીફ પર સપ્લાઈ કરવામાં આવશે.

વર્તમાનમાં જો કોઈ કંપની વીજળીવિતરણ કંપનીઓછી ગ્રીન એનર્જી ખરીદવા ઈચ્છે છે તો તેને તેના માટે ક્લીન એનર્જી ડેવલપર સાથે કોન્ટ્રાક્ટ કરવો પડે છે. કોમર્શિયલ એન઼્ડ ઈન્ડસ્ટ્રિયલ સેગ્મેન્ટમાં આ પ્રક્રિયા પૂર્ણ થાય છે. વર્તમાનમાં વિજળી વિતરણ કંપનીઓ જરૂરિયાત અંતર્ગત રિન્યૂવેબલ એનર્જી ખરીદે છે.

કેન્દ્ર સરકારની તરફથી આ પગલું એવા સમય પર આવી રહ્યું છે કે જ્યારે ભારતમાં સોલર અને પવન ઉ્જા ટેરિફ અત્યાર સુધી સૌથી ન્યૂનતમ સ્તર પર લપસી ગયું છે. સોલર ટેરીફનો ભાવ 1.99 રૂપિયા પ્રતિ યૂનિટ અને પવન એનર્જીનો ભાવ 2.43 રૂપિા પ્રતિ યુનિટ છે, ભારચે 2022 સુધી 175 ગીગા વોટની રિન્યૂવેબલ ક્ષમતા વધારવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જેમાં 100 ગીગાવોટ સોલર પ્લાન્ટ છે.

Scroll to Top