પ્રથમ તબક્કાની 89 બેઠકો પર કયા જિલ્લામાં કેટલું થયું મતદાન, જાણો

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. આ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકોના સમાવેશ થયો હતો, જેનું સરેરાશ મતદાન 68 ટકા રહ્યું હતું. સૌથી વધુ મોરબી અને નવસારીમાં 75 ટકા જેટલું મતદાન થયું હતુ. અહીં જિલ્લા પ્રમાણે મતદાનની અંદાજિત ટકાવારી આપવામાં આવી છે.

બેઠકઅંદાજિત-મતદાન
અબડાસા70.08%
માંડવી71.04%
ભુજ67.54%
અંજાર69.07%
ગાંધીધામ(SC)64.68%
રાપર63.06%
દસાડા(SC)64.68%
લીંબડી63.11%
વઢવાણ63.26%
ચોટીલા65.58%
ધાંગધ્રા69.49%
મોરબી71.23%
ટંકારા74.04%
વાંકાનેર74.27%
રાજકોટ પૂર્વ66.79%
રાજકોટ પક્ષિમ67.68%
રાજકોટ દક્ષિણ64.32%
રાજકોટ ગ્રામ્ય(SC)64.28%
જસદણ73.48%
ગોંડલ73.28%
જેતપુર69.97%
ધોરાજી62.32%
કાલાવાડ(SC)60.80%
જામનગર ગ્રામ્ય65.51%
જામનગર ઉત્તર64.66%
જામજોધપુર67.02%
ખંભાળિયા58.01%
દ્વારકા62.98%
પોરબંદર64.26%
કુતિયાણા58.80%
માણાવદર65.21%
જૂનાગઢ59.57%
વિસાવદર61.95%
કેશોદ61.16%
માંગરોળ64.09%
સોમનાથ74.03%
તાલાલા69.01
કોડીનાર(SC)64.98%
ઉના63.05%
ધારી59.21%
અમરેલી65.51%
લાઠી61.11%
સાવરકુંડલા56.47%
રાજૂલા66.50%
મહુવા65.56%
તળાજા62.92%
ગારિયાધાર55.31%
પાલીતાણા59.19%
ભાવનગર ગ્રામ્ય62.18%
ભાવનગર પૂર્વ64.50%
ભાવનગર પશ્રિમ62.00%
ગઢડા(SC)56.15%
બોટાદ67.44%
નાંદોદ(ST)72.00%
દેદિયાપાડા(ST)72.00%
જંબુસર75.00%
વાગરા81.00%
ઝઘડિયા(ST)63.00%
ભરૂચ70.00%
અંકલેશ્વર70.00%
ઓલપાડ67.28%
માંગરોલ(ST)75.76%
માંડવી (ST)78.89%
કામરેજ64.73%
સુરત પૂર્વ66.79%
સુરત ઉત્તર64.03%
વરાછા રોડ62.95%
કરંજ55.77%
લીંબાયત65.33%
ઉઘના60.67%
મજુરા61.93%
કતારગામ64.94%
સુરત પશ્રિમ67.49%
ચોર્યાસી60.97%
બારડોલી(SC)71.37%
મહુવા(ST)76.62%
નિઝર(ST)66.32%
ડાંગ(ST)65.00%
જલાલપોર71.68%
નવસારી70.45%
ગણદેવી(ST)73.19%
વાંસદા(ST)76.52%
ધરમપુર(ST)70.00%
વલસાડ68.47%
પારડી65.90%
કપરાડા(ST)70.13%
ઉમરગામ(ST)73.43%

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top