ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને બોલિવુડની અભિનેત્રી અનુષ્કા શર્મા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. લિમીટેડ ફેમિલી મેમ્બર અને મિત્રોની હાજરીમાં તેમણે સાત ફેરા લીધા હતા. બંનેએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર લગ્નની જાહેરાત કરી હતી. ટ્વિટર પર તેમણે આજે અમે એકબીજાના પ્યારમાં હંમેશા માટે ખોવાઈ જવાના વાદા કર્યા હતા અને તેમના સફરનો હિસ્સો બનવા બદલ ફેન,મિત્રો અને પરિવારનો આભાર માન્યો હતો.
Virat & Anushka .. wishes and blessings on this most auspicious day in your lives .. ???happiness and togetherness ever .. https://t.co/0VEpck9yWq
— Amitabh Bachchan (@SrBachchan) December 11, 2017
લગ્ન બાદ હવે 21મી અને 26મીના રોજ દિલ્હી અને મુંબઈમાં નવ દંપતિનું ભવ્ય રિસેપ્શન યોજાવાનું છે. જેમાં ફિલ્મ, ક્રિકેટ જગતના સિતારાઓ સિવાય અન્ય મહાનુભવો પણ હાજરી આપશે.
From now onwards @imVkohli will happily be the vice captain at home … hail the new captain @AnushkaSharma …. once again wish you a happy married life. pic.twitter.com/F6Eg5wFbtd
— Riteish Deshmukh (@Riteishd) December 11, 2017
વિરાટ-અનુષ્કાનું વર્ષ એકસાથે મનાવશે. લગ્ન બાદ તેઓ મુંબઈમાં તેમના નવા ઘરમાં રહેવા જશે. વિરાટ-અનુષ્કાનું વર્ષ એકસાથે મનાવશે. લગ્ન બાદ તેઓ મુંબઈમાં તેમના નવા ઘરમાં રહેવા જશે.
Virat Kohli and Anushka Sharma host the wedding reception on 21st December, 2017 in New Delhi. #VirushkaWEDDING pic.twitter.com/tCNpwj3JqB
— CricTracker (@Cricketracker) December 11, 2017