મહારાષ્ટ્રમાં વરસાદને કારણે બે દિવસમાં 136 લોકોના મોત, સરકારે કહ્યું – આગામી 48 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ
મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government) દ્વારા ‘અભૂતપૂર્વ’ ગણાતા વરસાદના કહેર રાજ્યમાં યથાવત્ છે. અહેવાલ છે કે ગયા ગુરુવારે સાંજથી વરસાદને લગતી […]