ઘરથી લઈને ટોઇલેટ સુધી, આ વસ્તુથી લોકો કર્યો એવો જુગાડ, જેને જોઈને તમે તમારું હસવાનું નહીં રોકી શકો – જુઓ ફોટા

હીંચકાથી લઈને વૉશબેસિન સુધી ગાડીના જ લુકમાં.

જો તમને ગાડીઓના શોકીન છો તો તમારે આ લોકો સાથે પ્રેરણા લેવી જોઈએ.આ લોકોએ ઘરમાં ઝૂલાથી લઈને સુધી ગાડીનો લુક આપી દીધો છે.

ટાયરનો આવો ઉપયોગ આવો વૉશ બેસિન જોયો છે ક્યારેય.

કારની ફિલવાળો ઝૂલો  હીંચકી હીંચી રહ્યા છો તો શુ, ફિલ કાર જેવો આવવો જોઈએ.

વીઆઈપી માછલીઓ.કિસ્મત વાળી છે આ માછલીઓ.

ટેબલમાં પણ ગાડી.ગાડીના ભાગો ખોલીને ટેબલ બનાવી લીધું.

શોક હોય તો આવો. શોક મોટી વસ્તુ છે ભાઈ.

કાર પુલ રમવામાં પણ કારનો અનુભવ થવો જોઈએ.

ઊંઘવાનું પણ કારમાં જ છે આવો બેડ જોયો છે ક્યારેય.

ડિઝાઈનની દાદ આપવી જોઈએ કારની દરવાજા વાળો સોફા.

કારના હોર્નનો જુગાડ. આ લોકોએ નાની નાની વસ્તુઓથી મજેદાર જુગાડ કર્યો છે.જોઓ અને થઈ જાવ હસીને લોટપોટ.

 

બસ કરો હવે. જેસીબીનો કહેર.

વાહ ભાઈ વાહ. અટેન્સન મેળવવા માટે.

જિન્સનું પૉકેટ. હવે આવી રીતે મોબાઈલ ચાર્જ કરો.

ગણિતના શિક્ષણ લાગે છે. વિચાર કરો કે.

નવી ફેશન આવી છે. એક કરતાં વધારે ટ્રેડ આવી ગયા.

કામ નીકળવા માટે. એક વખત કામ નીકળી જાય એટલે બસ.

કરવા શુ ઈચ્છો છો.આવા લોકો પર જ પછી જોક્સ બને છે.

આજ જોવાનું બાકી હતું. જેસીબીના ડ્રાઇવરની રિકવેસ્ટ.

સેફટીનું ધ્યાન. સેફટીનું તો ધ્યાન રાખવું જ જોઈએ.

નોંધ. આ બધા ફોટા કાલ્પનિક છે જે ખાલી તમારા રમૂજ માટે મુકવામાં આવે છે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top