AhmedabadGandhinagarGujaratNewsPoliticsRajkotSurat

Live: ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનું પરિણામ જાણો

ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનું પરિણામ જાણો, કુલ 182 બેઠકો પર યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન બે તબક્કામાં થયું હતું. જેમાં થોડી ઘણી તંગદીલીને બાદ કરતાં શાંતિપુર્ણ રીતે મતદાન થયું હતું. અહીં જાણો બેઠકના વિસ્તૃત પરિણામો.


બેઠક    જીતેલા ઉમેદવાર    પક્ષ


માંડવી –    વિરેન્દ્રસિંહ જાડેજા- ભાજપ


વડગામ (SC)-જીગ્નેશ મેવાણી- અપક્ષ


રાધનપુર- અલ્પેશ ઠાકોર- કોંગ્રેસ


સિદ્ધપુર-    ચંદનજી ઠાકોર-     કોંગ્રેસ


મહેસાણા-    નીતિન પટેલ-    ભાજપ


રાજકોટ – પશ્ચિમ-    વિજય રુપાણી-     ભાજપ


જેતપુર-    જયેશ રાદડિયા-    ભાજપ


અમરેલી-    પરેશ ધાનાણી-     કોંગ્રેસ


ભાવનગર – પશ્ચિમ-    જીતુ વાઘાણી-    ભાજપ


સુરત – વરાછા રોડ-    શિવા કાનાણી(કુમાર)-    ભાજપ


અબડાસા- પ્રધ્યુમનસિંહ જાડેજા    કોંગ્રેસ


ભુજ-    ડૉ. નીમાબહેન આચાર્ય    ભાજપ


અંજાર-    વાસણ આહીર-     ભાજપ


ગાંધીધામ  (SC)-    માલતી મહેશ્વરી- ભાજપ


રાપર-  સંતોકબેન આરેઠિયા    – કોંગ્રેસ


વાવ-    ગેનીબેન ઠાકોર-    કોંગ્રેસ


થરાદ-  પરબત પટેલ- ભાજપ


ધાનેરા-  નાથાભાઈ પટેલ-  કોંગ્રેસ


દાંતા (ST)-    કાંતિભાઇ ખરાડી-    કોંગ્રેસ


પાલનપુર-  મહેશ પટેલ- કોંગ્રેસ


ડીસા- શશિકાંત પંડ્યા- ભાજપ


દિયોદર- શિવાભાઈ ભુરિયા- કોંગ્રેસ


કાંકરેજ- કિર્તિસિંહ વાઘેલા- ભાજપ


ચાણસ્મા- દિલિપ ઠાકોર- ભાજપ


પાટણ- કિરિટ પટેલ- કોંગ્રેસ


ખેરાલુ- ભરતસિંહ ડાભી- ભાજપ


ઉંઝા-  આશાબહેન પટેલ- કોંગ્રેસ


વિસનગર-  ઋષિકેશ પટેલ- ભાજપ


બેચરાજી-  ભરતજી સોનાજી ઠાકોર-    કોંગ્રેસ


કડી (SC)- કરસન સોલંકી- ભાજપ


વિજાપુર- રમણ પટેલ- ભાજપ


હિંમતનગર- રાજેન્દ્ર ચાવડા- ભાજપ


ઇડર (SC)-  હિતુ કનોડિયા- ભાજપ


ખેડબ્રહ્મા (ST)-  અશ્વિન કોટવાલ- કોંગ્રેસ


પ્રાંતિજ- ગજેન્દ્રસિંહ પરમાર- ભાજપ


ભિલોડા (ST)- ડો. અનિલ જોશિયારા- કોંગ્રેસ


મોડાસા- રાજેન્દ્રસિંહ ઠાકોર- કોંગ્રેસ


બાયડ- ધવલસિંહ જાલા- કોંગ્રેસ


દહેગામ-    બલરાજ ચૌહાણ- ભાજપ


ગાંધીનગર – દક્ષિણ-  શંભુજી ઠાકોર- ભાજપ


ગાંધીનગર – ઉતર    સી. જે. ચાવડા    – કોંગ્રેસ


માણસા-  અમિત ચૌધરી- ભાજપ


કલોલ-    બળદેવજી ઠાકોર-    કોંગ્રેસ


વિરમગામ-  લાખાભાઈ ભરવાડ- કોંગ્રેસ


સાણંદ-    કનુ કમશી-    ભાજપ


ઘાટલોડિયા-    ભુપેન્દ્ર પટેલ-    ભાજપ


વેજલપુર-    કિશોર ચૌહાણ-    ભાજપ


વટવા-    પ્રદીપસિંહ જાડેજા-    ભાજપ


એલીસબ્રીજ-    રાકેશ શાહ-    ભાજપ


નારણપુરા-  કૌશિક પટેલ- ભાજપ


નિકોલ-    જગદીશ પંચાલ-    ભાજપ


નરોડા-  બલરામ ખાવાણી- ભાજપ


ઠક્કરબાપાનગર-    વલ્લભ કાકડિયા-    ભાજપ


બાપુનગર-    હિંમતસિંહ પટેલ-    કોંગ્રેસ


અમરાઈવાડી- હસમુખ પટેલ- ભાજપ


દરિયાપુર-    ગ્યાસુદ્દીન શેખ-    કોંગ્રેસ


જમાલપુર – ખાડિયા-    ઈમરાન ખેડાવાલા-    કોંગ્રેસ


મણીનગર-    સુરેશ પટેલ-    ભાજપ


દાણીલીમડા (SC)-    શૈલેષ પરમાર-    કોંગ્રેસ


સાબરમતી-    અરવિંદ પટેલ-    ભાજપ


અસારવા (SC)-    પ્રદીપ પરમાર-    ભાજપ


દસ્ક્રોઇ-    બાબુ જમના પટેલ-    ભાજપ


ધોળકા-    ભુપેન્દ્રસિંહ ચુડાસમા-    ભાજપ


ધંધુકા-    રાજેશકુમાર ગોહીલ-    કોંગ્રેસ


દસાડા (SC)-    નૌસાદ સોલંકી-    કોંગ્રેસ


લીંબડી-    સોમા કોળીપટેલ-    કોંગ્રેસ


વઢવાણ-    ધનજી પટેલ-    ભાજપ


ચોટીલા-    ઋત્વિક મકવાણા-    કોંગ્રેસ


ધ્રાંગધ્રા-    પુરસોત્તમભાઇ સાબરિયા-    કોંગ્રેસ


મોરબી-    બ્રિજેશ મેરજા-     કોંગ્રેસ


ટંકારા- લલિત કગથરા-    કોંગ્રેસ


વાંકાનેર-    મહંમદ પીરજાદા-    કોંગ્રેસ


રાજકોટ – પૂર્વ    અરવિંદ રૈયાણી- ભાજપ


રાજકોટ – દક્ષિણ- ગોવિંદ પટેલ- ભાજપ


રાજકોટ – ગ્રામ્ય (SC)- લાખાભાઇ સાગઠિયા- ભાજપ


જસદણ- કુંવરજી બાવળિયા- કોંગ્રેસ


ગોંડલ- ગીતાબા જયરાજસિંહ જાડેજા-     ભાજપ


ધોરાજી-    લલિત વસોયા-    કોંગ્રેસ


કાલાવડ (SC)-    પ્રવિણ મુછડિયા-    કોંગ્રેસ


જામનગર – ગ્રામ્ય-  વલ્લભભાઈ કાવડિયા- કોંગ્રેસ


જામનગર – ઉતર-    ધર્મેન્દ્રસિંહ જાડેજા-    ભાજપ


જામનગર – દક્ષિણ-    આર.સી.ફળદુ-    ભાજપ


જામજોધપુર – ચિરાગ કાલરિયા- કોંગ્રેસ


ખંભાળિયા-    વિક્રિમ માડમ-    કોંગ્રેસ


દ્વારકા-    પબુભા માણેક-    ભાજપ


પોરબંદર-    બાબુ બોખિરિયા-    ભાજપ


કુતિયાણા-    કાંધલ જાડેજા-    NCP


માણાવદર-    જવાહર ચાવડા-    કોંગ્રેસ


જુનાગઢ-    ભીખાભાઇ જોશી-    કોંગ્રેસ


વિસાવદર-    હર્ષદ રિબડિયા-    કોંગ્રેસ


કેશોદ-    દેવા માલમ-    ભાજપ


માંગરોળ-     બાબુ વાજા    કોંગ્રેસ


ગીર સોમનાથ    વિમલ ચુડાસમા-    કોંગ્રેસ


તાલાલા    ભગવાન બારડ    – ભાજપ


કોડીનાર (SC)    મોહન વાળા-    કોંગ્રેસ


ઉના-    પુજાભાઈ વંશ-     કોંગ્રેસ


ધારી-    જે વી કાકડિયા-    કોંગ્રેસ


લાઠી-    વિરજી ઠુમ્મર-    કોંગ્રેસ


સાવરકુંડલા    પ્રતાપ દૂધાત-    કોંગ્રેસ


રાજુલા    અમરિષ ધાર-    કોંગ્રેસ


મહુવા-    રાઘવજી મકવાણા-    ભાજપ


તળાજા-    કનુભાઈ બારૈયા-    કોંગ્રેસ


ગારીયાધાર- પી.એમ.ખેની-    કોંગ્રેસ


પાલીતાણા-    ભીખાભાઇ બારૈયા-    ભાજપ


ભાવનગર – ગ્રામ્ય-    પરસોત્તમ સોલંકી-    ભાજપ


ભાવનગર – પૂર્વ-    વિભાવરીબેન દવે-    ભાજપ


ગઢડા (SC)-    પ્રવિણ મારુ-    કોંગ્રેસ


બોટાદ- સૌરભ પટેલ- ભાજપ


ખંભાત-    મયુર રાવલ-    ભાજપ


બોરસદ-    રાજેન્દ્રસિંહ પરમાર-    કોંગ્રેસ


આંકલાવ-    અમિત ચાવડા-    કોંગ્રેસ


ઉમરેઠ-    ગોવિંદ પરમાર-    ભાજપ


આણંદ-    કાંતિ પરમાર (સોઢા)-    કોંગ્રેસ


પેટલાદ-    નિરંજન પટેલ-    કોંગ્રેસ


સોજિત્રા-    પુનમભાઈ પરમાર-    કોંગ્રેસ


માતર-    કેસરીસિંહ સોલંકી-    ભાજપ


નડિયાદ-    પંકજ દેસાઈ-    ભાજપ


મહેમદાવાદ-    અર્જુનસિંહ ચૌહાણ-    કોંગ્રેસ


મહુધા-    ઇન્દ્રજીતસિંહ ઠાકોર-    કોંગ્રેસ


ઠાસરા- કાંતિ પરમાર- કોંગ્રેસ


કપડવંજ-    કાળુભાઈ ડાભી-    કોંગ્રેસ


બાલાસિનોર-  અજીત ચૌહાણ- કોંગ્રેસ


લુણાવાડા-  પારંજય પરમાર- કોંગ્રેસ


સંતરામપુર (ST)- ડો. કુબેરસિંહ ડિંડોર- ભાજપ


શહેરા-    જેઠાભાઇ આહિર-    ભાજપ


મોરવા હડફ (ST)-        અપક્ષ


ગોધરા-  રાજેન્દ્રસિંહ પટેલ- કોંગ્રેસ


કાલોલ-    સુમન ચૌહાણ-    ભાજપ


હાલોલ-    જયદ્રથસિંહ પરમાર-    ભાજપ


ફતેપુરા  (ST)-  રમેશ કટારા- ભાજપ


ઝાલોદ  (ST)-    ભાવેશ કટારા-    કોંગ્રેસ


લીમખેડા (ST)-    શૈલેષ ભાંભોર-    ભાજપ


દાહોદ  (ST)-    વજેસિંગ પનાડા-    કોંગ્રેસ


ગરબાડા  (ST)-    ચંદ્રિકાબેન બારિયા-    કોંગ્રેસ


દેવગઢબારિયા-    બચુભાઇ ખાબડ-    ભાજપ


સાવલી-    કેતન ઈનામદાર-     ભાજપ


વાઘોડિયા-    મધુ શ્રિવાસ્તવ-    ભાજપ


ડભોઇ-    શૈલેષ મહેતા (સોટ્ટા)-    ભાજપ


વડોદરા સીટી (ST)-    મનિષા વકિલ-    ભાજપ


સયાજીગંજ-    જિતેન્દ્ર સુખડિયા-    ભાજપ


અકોટા-    સીમાબેન મોહીલે-    ભાજપ


રાવપુરા-    રાજેન્દ્ર ત્રિવેદી-    ભાજપ


માંજલપુર-    યોગેશ પટેલ-    ભાજપ


પાદરા-    જસ્પાલ ઠાકોર-    કોંગ્રેસ


કરજણ-    અક્ષય પટેલ-    કોંગ્રેસ


છોટાઉદેપુર (ST)-    મોહનસિંહ રાઠવા-    કોંગ્રેસ


પાવી જેતપુર  (ST)-  સુખરામભાઈ રાઠવા- કોંગ્રેસ


સંખેડા (ST)-    અભેસિંહ તડવી-    ભાજપ


નાંદોદ  (ST)-    પ્રેમસિંહ વસાવા-    કોંગ્રેસ


દેડીયાપાડા  (ST)-    મહેશ વસાવા-    બીટીપી


જંબુસર-    સંજય સોલંકી-    કોંગ્રેસ


વાગરા-  કરુણસિંહ રાણા- ભાજપ


ઝઘડીયા  (ST)-    છોટુ વસાવા-    બીટીપી


ભરૂચ-    દુષ્યંત પટેલ-    ભાજપ


અંકલેશ્વર-    ઇશ્વરસિંહ પટેલ-    ભાજપ


ઓલપાડ-    મુકેશ પટેલ-    ભાજપ


માંગરોળ  (ST)-    ગણપત વસાવા-    ભાજપ


માંડવી  (ST)-    આનંદ ચૌધરી-    કોંગ્રેસ


કામરેજ-    વી.ડી. ઝાલાવડિયા-    ભાજપ


સુરત – પૂર્વ-    પુર્વેશ મોદી-    ભાજપ


સુરત – ઉતર-    કાંતિ બલ્લર-    ભાજપ


કરંજ-    પ્રવિણ ઘોઘારી-    ભાજપ


લિંબાયત-    સંગીતા પાટીલ    – ભાજપ


ઉધના-    વિવેક પટેલ-    ભાજપ


મજુરા-    હર્ષ સંઘવી-    ભાજપ


કતારગામ-    વિનુભાઇ મોરડિયા-    ભાજપ


સુરત – પશ્ચિમ    પૂર્ણેશ મોદી-    ભાજપ


ચોર્યાસી-    ઝંખના પટેલ-    ભાજપ


બારડોલી (SC)-    ઇશ્વર પરમાર-    ભાજપ


મહુવા  (ST)-    આર,સી મકવાણા-    કોંગ્રેસ


વ્યારા (ST)-    પુનાભાઇ ગામિત-    કોંગ્રેસ


નિઝર (ST)-    સુનિલ ગામિત-    કોંગ્રેસ


ડાંગ (ST)-    મંગળ ગાવિત-     કોંગ્રેસ


જલાલપોર-    આર.સી.પટેલ-    ભાજપ


નવસારી-    પિયુષભાઇ દેસાઇ-    ભાજપ


ગણદેવી  (ST)-    નરેશ પટેલ-    ભાજપ


વાંસદા (ST)-    અનંતકુમાર પટેલ-    કોંગ્રેસ


ધરમપુર  (ST)-    અરવિંદ પટેલ-    ભાજપ


વલસાડ-    ભરત પટેલ-    ભાજપ


પારડી-    કનુભાઇ દેસાઇ-    ભાજપ


કપરાડા  (ST)-    જીતુભાઇ ચૌધરી- કોંગ્રેસ


ઉમરગામ  (ST)-    રમણલાલ પાટકર-    ભાજપ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker