નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધીને પાછળ છોડી દેતો નેતા હાર્દિક, ફેસબૂકમાં લાઈવ પેજમાં નંબર-1

હાર્દિકને ફેસબૂકમાં 36000+ લોકો લાઈવ જોવે છે, તેનો જ રેકોર્ડ તોડી 50000+ લોકોએ લાઈવ જોયું, ફેસબૂકમાં નવો વિક્રમ.

ગુજરાત મા ચટણી નો માહોલ ગરમાયો છે ત્યારે પ્રથમ તબ્બકાનું મતદાન પૂર્ણ થય ગયું છે. અને બીજા તબ્બક નું મતદાન 14 ડિસેમ્બરે યોજવાનું છે. ત્યારે દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની સભાઓ લાઈવ ફેસબુકમાં થય રહી છે તેમાં સૌથી લોકપ્રિયતા હાર્દિક પટેલ ને મળી રહી છે.

ફેસબુક લાઈવ નો હાર્દિક પટેલ કિંગ બની ગયો છે.હાર્દિક પટેલ ને ફેસબૂક માં 36000 લોકો લાઈવ જોતા હોવાનો રેકોર્ડ બનાવ્યો હતો ત્યારબાદ અમદાવાદ માં થયેલી સભામાં પોતાનો જ રેકોર્ડ તોડી નવો વિક્રમ 50000+ લોકો લાઈવ જોતા હોવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે.

ફેસબુક વિશ્વભર મા વ્યાપેલું છે. અને વિશ્વભરમાં હાર્દિક પટેલ ઉભરાતો યુવા છે તેને લોકો પસંદ કરી રહ્યા છે તેની સભાઓ રોજ હજારો લોકો નિહાળી રહ્યાં છે. આ લાઈવ માં અઢી લાખથી વધુ લાઈક મલી છે તે પણ એક નવો વિક્રમ હોવાની કહેવાય છે. ત્યારે ફેસબૂક ના મલિક અને CEO માર્ક ઝુકરબર્ગ એ હાર્દિક ને લાઈવ શો માટે આમંત્રણ પાઠવ્યું છે.

અમદાવાદમા રોડ શો યોજાયો હતો તેમા 36000+ લોકોએ જોયું હતું 17000+ લોકોએ કોમેન્ટ કારી હતી અને 10000+ લોકોએ શેર કર્યું હતું.

સોશિઅલ મીડિયામાં દેશભરમાં તમામ નેતાઓને હાર્દિક પટેલે પાછળ મૂકી દીધા હતા ત્યારે હાર્દિક સોશિઅલ મીડિયા નો કિંગ બની ગયો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top