ખોડધામ ટ્રસ્ટમાં નવા 51 સભ્યો ટ્રસ્ટી તરીકે જોડાયા, અનાર પટેલ બન્યાં નવાં ટ્રસ્ટી

કાગવડ શ્રી ખોડલધામ મંદિર ખાતે આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના 6 વર્ષ પુરા થઈ ને 7માં વર્ષમાં પ્રવેશ થયો છે. ત્યારે ખોડલધામ મંદિર ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ખોડલધામ ખાતે આગમન થયું છે. આજે ખોડધામ ટ્રસ્ટમાં નવા 51 સભ્યો ટ્રસ્ટી તરીકે જોડાયા છે. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તર પ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલની પણ ટ્રસ્ટી તરીકે વરણી થઈ છે. મહત્ત્વનું છે કે, આ પહેલાં ખોડલધામના ટ્રસ્ટીની બેઠક મળી હતી.

ખોડલધામ ટ્રસ્ટમાં જોડાયેલા નવા ટ્રસ્ટીઓનું લિસ્ટ

અનાર બેન પટેલ
બીપીનભાઈ પટેલ
મૃગેશભાઇ કાળુભાઈ ઝાલાવાડીયા
જગદિશભાઈ ડોબરીયા (જેપી ઈન્ફ્રા)
ગુણવંતભાઈ ભાદાણી (સ્વાગત ૩૫)
દુષ્યંતભાઈ ટીલાળા (રાજન ટેક્નોકાસ્ટ)
વી.પી. વૈષ્ણવ (ચેમ્બર પ્રમુખ)
ચંદ્રકાંતભાઈ ભાલાળા (બાલાજી મલ્ટીપ્લેક્સ)
વિમલભાઈ પાદરીયા (સિદ્ધિ વિનાયક ગ્રુપ)
સંજયભાઈ સાકરીયા (આસોપાલવ ગ્રુપ
મનોજભાઈ સાકરીયા (સોપાન ગ્રુપ)
રમેશભાઈ પાંભર (ડેકલાઈન ઈન્ડસ્ટ્રીઝા
વિનુભાઈ સરધારા (મારૂતિ ગ્રુપ)
કમલનયનભાઈ સોજીત્રા (ફાલ્કન ગ્રુપ)
ચંદુભાઈ પરસાણા (શ્રી દિનેશભાઈ પરસાણા)
અશોકભાઈ પટેલ (જય ગણેશ ઓટો)
પરસોત્તમભાઈ નારાણભાઈ જૈવરીયા
નિરવભાઈ દેવચંદભાઈ ખુંટ
ચતુરભાઈ રામજીભાઈ ચોડવડીયા
દિનેશભાઈ બટુકભાઈ સિયાણી
રમેશભાઈ મેસિયા
ઘનશ્યામભાઈ પોપટભાઈ હીરપરા
દિનેશભાઈ ભગવાનભાઈ બાંભણિયા
નાગજીભાઈ નાનજીભાઈ શિંગાળા
સુસ્મિતભાઈ રોકડ
ધ્રુવભાઈ વિનોદભાઈ તોગડીયા
નૈમિષભાઈ રમેશભાઈ ધડુક
રસિકભાઈ મારકણા
રમેશભાઈ કાથરોટીયા શ્રી મનીષભાઈ મંગલપરા
દેવચંદભાઈ કપુપરા
મનસુખભાઈ ઉંધાડ
રસિકભાઈ ઝાલાવાડિયા
મનસુખભાઈ નારણભાઈ રાદડિયા
હિમતભાઈ બાબુભાઈ શેલડિયા
ભુપતભાઈ પોપટભાઈ રામોલિયા
ભરતકુમાર ત્રિભોવનદાસ પટેલ
પંકજભાઈ નાથાભાઈ ભુવા
કિશોરભાઈ સાવલિયા
નાથાભાઈ મુંગરા
જીતુભાઈ તંતી
નેહલભાઈ પટેલ
પ્રવિણભાઈ વલ્લભભાઈ પટેલ
કલ્પેશભાઈ તંતી

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો