અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન દ્વારા આવતી કાલે અમદાવાદ માં જુદા જુદા વિસ્તારોમાં બાઇક રેલું નું આયોજન કર્યું છે જે ધુમા થી નિકોલ સુધી જશે.
- ધુમા ગામ – 9:00AM
- બોપલ ગામ – 9:30AM
- થલતેજ ગામ – 10:00AM
- હેબતપુર ગામ – 10:15AM
- સોલાએવરબ્રિજ -10:30AM
- ભાગવત ગેટ – 10:45AM
- શાયોના સીટી – 11:00AM
- ચાણકય પુરી – 11:15AM
- ધાટલોડીપા ગામ – 11:30AM
- C.P. નગર – 11:45AM
- ભૂયંગદેવ – 11:50AM
- પારસ નગર – 12:00PM
- A.E.C ક્રોસ રોડ -12:15PM
- ખોડીયાર મંડિર – 12:20PM
- અંકુર રોડ – 12:40PM
- પગતી નગર – 12:50PM
- કે.કે.નગર – 1:00PM
- ઉમીયા નગર – 1:15PM
- ચાંદલોડીયા – 1:30PM
- વંદેમાતરમ – 1:45PM
- ન્યુરાણીપ:- 2:00PM
- ખેડીયારમાતા મંદિર – 2:15PM
- G.S.T ફાટક – 2:30PM
- બલોલ નગર- 2:40PM
- રાણીપ ગામ :-2:50PM
- કાશીબા રોડ – 3:00PM
- R.T.O – 3:15PM