સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં આજે182માંથી 89 બેઠકો પર આજે મતદાન થશે. આવો જાણીએ કયા જિલ્લામાં કેટલી અને કઈ બેઠક માટે થશે મતદાન.
જિલ્લો | બેઠકની સંખ્યા | બેઠકના નામ |
---|---|---|
સુરત | 16 | ઓલપાડ, માંગરોળ, માંડવી, કામરેજ, સુરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા રોડ, કારંજ, લિંબાયત, ઉધના, મજુરા, કતારગામ, સુરત પશ્ચિમ, ચોર્યાસી, બોરડોલી, મહુવા |
વલસાડ | 5 | ધરમપુર, વલસાડ, પારડી, કપરાડા, ઉમરગામ |
નવસારી | 4 | જલાલપોર, નવસારી, ગણદેવી, વાંસદા |
ડાંગ | 1 | ડાંગ |
કચ્છ | 6 | અબડાસા, માંડવી, ભૂજ, અંજાર, ગાંધીધામ, રાપર |
સુરેન્દ્રનગર | 5 | દસાડા, લીંમડી, વઢવાણ, ચોટીલા, ધ્રાંગ્રધ્રા |
મોરબી | 3 | મોરબી, ટંકારા, વાંકાનેર |
રાજકોટ | 8 | રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય, ધોરાજી, ગોંડલ, જેતપુર |
જામનગર | 5 | કાલાવડ, જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ, જામજોધપુર |
દેવભૂમિ દ્વારકા | 2 | જામખંભાળીયા, દ્વારકા |
પોરબંદર | 2 | કુતિયાણા, પોરબંદર |
જૂનાગઢ | 5 | માણાવદર, જૂનાગઢ, વિસાવદર, કેશોદ, માંગરોલ |
ગીર સોમનાથ | 4 | સોમનાથ, તાલાલા, કોડીનાર, ઉના |
અમરેલી | 5 | ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજૂલા |
ભાવનગર | 7 | મહુવા, તળાજા, ગોરિયાધાર, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ |
બોટાદ | 2 | ગઢડા, બોટાદ |
નર્મદા | 2 | નાંદોદ, દેડિયાપાડા |
ભરૂચ | 5 | જંબુસર, વાગરા, ઝઘડીયા, ભરૂચ, અંકલેશ્વર |
તાપી | 2 | વ્યારા, નિઝર |