શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026
MotionToday

અંબાલાલ પટેલની નવી આગાહી: ગુજરાતના આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ

M

MT Online Correspondent

•2 મિનિટ વાંચો
શેર કરો:
અંબાલાલ પટેલની નવી આગાહી: ગુજરાતના આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ

રાજ્યમાં વરસાદી માહોલને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની સાથે તેમને આહવા, ડાંગ, વલસાડ, સુરત, નવસારીમાં ભારે થી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. જ્યારે સૌરાષ્ટ્રના દક્ષિણ દરિયા કિનારા મા પણ ભારે વરસાદ જોવા મળશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સૌરાષ્ટ્રના દક્ષિણ દરિયા કિનારામા ભારે વરસાદ વરસી શકે છે. તેની સાથે કચ્છ, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠામાં ભારે વરસાદ જોવા મળશે. જયારે મોરબી, રાજકોટ, હળવદ, ધ્રાંગધ્રા, વિરમગામ, મહેસાણા, ધોળકા, ધંધુકા, બોટાદ અને બગોદરામાં વરસાદની વરસવાની શક્યતા રહેલી છે.

તેની સાથે તેમના દ્વારા આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં પણ વડોદરા, આણંદ, કરજણ, અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર વરસાદી માહોલ બનવાની આગાહી કરી છે. તેની સાથે ભયાનક આગાહી કરતા તેમને જણાવ્યું છે કે, નર્મદા, તાપી નદી બે કાંઠે વહેતી જોવા મળશે.

જ્યારે વધુમાં તેમને જણાવ્યું કે, 14 જૂલાઈ આજુબાજુ બંગાળના ઉપસાગર હળવું દબાણ ઉભું થવાની શક્યતા રહેશે. તેની સાથે 23 જૂલાઈના પણ હવાનું હળવું દબાણ ઉભું થવાનું છે. તેન લીધે 16 થી 20 જુલાઈના ઉત્તર ભારતમાં ભારે વરસાદ જોવા મળશે. જ્યારે ૨૫ થી ૩૦ જુલાઈના દેશના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ બનશે.

AD
શેર કરો:

WhatsApp ચેનલ જોઈન કરો

તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!

જોઈન કરો

સંબંધિત સમાચાર

Fake journalist in Gujarat
Ahmedabad

ગળામાં નકલી પ્રેસ આઈડી અને હાથમાં માઈક, અમદાવાદમાં ખંડણીખોર નકલી પત્રકારોથી પોલીસ પણ ત્રાહીમામ

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નકલી પત્રકારોનો ત્રાસ સતત વધી રહ્યો છે. વિકલી પેપર, શંકાસ્પદ ન્યૂઝ પોર્ટલ કે સોશિયલ મીડિયા પેજના નામે ઓળખ આપતા આ...

Ahmedabad Murder Case, Ahmedabad Crime Branch
Ahmedabad

હત્યા માટે આજીવન કેદ; જામીન પર છૂટ્યા પછી અમદાવાદમાં બીજી હત્યા કરી, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવતા અને વચગાળાના જામીન પર છૂટીને ફરી હત્યાનો ગુનો આચરી ફરાર થઈ ગયેલા રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો...

Bhavnagar liquor news
Bhavnagar

‘ગાંધીના ગુજરાતમાં’ ઝેરી દારૂનો કોહરામ; 5 ના મોત, 20 હોસ્પિટલમાં ભયજનક હાલતમાં ભર્તી

ગુજરાતના ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકા સ્થિત ખરકડી ગામ અને આસપાસના વિસ્તારોમાં નકલી અને ઝેરી દારૂ પીવાના કારણે ભારે તારાજી સર્જાઈ […]

Dumas Ramjiwadi Bungalow Raid
Gujarat

સુરતના ડુમસમાં પ્રાઇવેટ બંગલામાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસનો દરોડો, 8 યુવતીઓ સહિત 22 ઝડપાયા

સુરતના પોશ વિસ્તાર ગણાતા ડુમસના રામજીવાડી ખાતે આવેલા એક પ્રાઇવેટ બંગલામાં જન્મદિવસની પાર્ટીના નામે ગેરકાયદેસર રીતે ચાલતી દારૂની મહેફિલ પર […]