શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026
MotionToday

કપૂર પરિવારની વહુ બનતા જ આલિયાએ કર્યું આ કામ, તમે પણ જોતા રહી જશો

M

MT Online Correspondent

•2 મિનિટ વાંચો
શેર કરો:
કપૂર પરિવારની વહુ બનતા જ આલિયાએ કર્યું આ કામ, તમે પણ જોતા રહી જશો

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ એક થઈ ગયા છે. બંનેએ પરિવાર અને ખૂબ જ નજીકના મિત્રોની હાજરીમાં સાત ફેરા લીધા અને દરેક પગલે એકબીજાને સાથ આપવાની પ્રતિજ્ઞા લીધી. સોશિયલ મીડિયા પર આ સ્ટાર્સના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ છવાયેલી છે.

પ્રોફાઇલ ફોટો બદલ્યો
કપૂર પરિવારની વહુ અને રણબીર કપૂરની પત્ની બન્યા બાદ આલિયા ભટ્ટે સૌથી પહેલા તેનો ઈન્સ્ટાગ્રામ ફોટો બદલ્યો હતો. આલિયાએ અગાઉ પોતાની તસવીર મૂકી હતી, પરંતુ લગ્ન બાદ તેણે રણબીર સાથેના લગ્નની તસવીર મૂકી હતી.

ચાહકોનું ધ્યાન ખેંચ્યુ

આલિયાએ રણબીર કપૂર સાથેનો પોતાનો પ્રોફાઈલ ફોટો સોશિયલ મીડિયા પર મૂકતા જ ફેન્સનું ધ્યાન તેના ફોટો તરફ ગયું. તસવીરમાં રણબીર સાથે આલિયાને જોઈને ચાહકોના ચહેરા પર ખુશી આવી ગઈ હતી.

ઇન્સ્ટાગ્રામ પર નામ બદલાયું નથી

ખાસ વાત એ છે કે જ્યાં એક તરફ આલિયાએ પોતાનો પ્રોફાઈલ ફોટો બદલ્યો છે, તો બીજી તરફ તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાના નામની આગળ કપૂર સરનેમ એડ નથી કર્યું. આવી સ્થિતિમાં હવે બધાની નજર આલિયા ભટ્ટના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ટકેલી છે.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt)

આલિયાએ લગ્નની તસવીરો શેર કરી છે
રણબીર કપૂર અને આલિયા ભટ્ટે 14 એપ્રિલે મુંબઈની વાસ્તુ બિલ્ડિંગમાં એકબીજા સાથે સાત ફેરા લીધા હતા. લગ્ન કર્યા પછી, કપલ પાપારાઝીની સામે પહોંચી ગયું. આ દરમિયાન બંનેના ચહેરા પર લગ્નની ખુશી સ્પષ્ટ દેખાતી હતી.લગ્ન બાદ આલિયાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પતિ રણબીર કપૂર સાથેની ઘણી તસવીરો પોસ્ટ કરી છે, જે ઈન્ટરનેટ પર છવાઈ રહી છે.

AD
ટૅગ્સ:#Wedding
શેર કરો:

WhatsApp ચેનલ જોઈન કરો

તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!

જોઈન કરો

સંબંધિત સમાચાર

actor Pradeep Rawat passes away
Bollywood

પ્રખ્યાત ભારતીય અભિનેતા પ્રદીપ રાવતનું નિધન, મહાભારતના અશ્વત્થામાએ લીધી વિદાય

બોલિવૂડ ફિલ્મ ગજની, લગાન અને બીઆર ચોપરાની મહાભારતમાં પોતાની ભૂમિકાઓ માટે જાણીતા પીઢ અભિનેતા પ્રદીપ રાવતનું બ્લડ કેન્સર સામે લડ્યા […]

હાર્દિક-નતાશા જ નહીં, આ બોલિવૂડ સ્ટાર્સના પણ થયા હતા છૂટાછેડા; જુઓ લિસ્ટ
Bollywood

હાર્દિક-નતાશા જ નહીં, આ બોલિવૂડ સ્ટાર્સના પણ થયા હતા છૂટાછેડા; જુઓ લિસ્ટ

Hardik Pandya-Natasa Divorce Rumours: હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક વચ્ચે અણબનાવના સમાચાર ફેલાઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે […]

VIDEO: રશ્મિકા મંદાનાનો ફરી બની ડીપફેકનો શિકાર, સ્ટ્રેપલેસ બિકિનીવાળો વીડિયો વાયરલ
Bollywood

VIDEO: રશ્મિકા મંદાનાનો ફરી બની ડીપફેકનો શિકાર, સ્ટ્રેપલેસ બિકિનીવાળો વીડિયો વાયરલ

મુંબઈઃ અભિનેત્રી રશ્મિકા મંદાના ફરી એકવાર ડીપફેક વીડિયોનો શિકાર બની છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, […]