
દેશના પ્રથમ ઇલેક્ટ્રિક હાઇવે બનાવવાની તૈયારી: હવે માત્ર ટ્રેનો જ નહીં પરંતુ બસો પણ દોડશે ઇલેક્ટ્રિક પાવરથી
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરીએ તાજેતરમાં દિલ્હી અને જયપુર વચ્ચે ઇલેક્ટ્રિક હાઇવેના નિર્માણ અંગે ચર્ચા કરી હતી. […]











