સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026
MotionToday

ઘરમાં મોરપીંછ લગાવો થશે આ ફાયદા

M

MT Online Correspondent

2 મિનિટ વાંચો
શેર કરો:
ઘરમાં મોરપીંછ લગાવો થશે આ ફાયદા
મોર ભગવાન કાર્તિકેયનુ વાહન છે. કાર્તિકેય દેવતાઓની સેનાના સેનાપતિ છે. પણ તેમણે ખુદના વાહનના રૂપમાં મોરને પસંદ કર્યા છે. મોરપીંછ ઘણા દેવતાઓનુ પ્રિય આભૂષણ છે. જેવા કે ભગવાન શ્રીકૃષ્ણ, શ્રી ગણેશ અને કાર્તિકેય જી. વિદ્યાની દેવી સરસ્વતી માતાનુ વાહન હોવાને કારણે વિદ્યાર્થી વર્ગ પણ પોતાના પુસ્તકોની અંદર મોરપીંછ રાખતા હોય છે. તો આવો જાણીએ મોરપીંછનું વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ફાયદા…

ઘરમાં મોરપીંછ એવા સ્થાન પર લગાવો જ્યાથી તે સહેલાઈથી દેખાતુ રહે. મોરપીંછ ઘરમાં રાખવાનુ ઘણુ મહત્વ છે તેના ધાર્મિક પ્રયોગ પણ છે.

દેવ વાહિની તંત્રમાં મોરપીંછની વિગત આપવામાં આવી છે. સમસ્ત શાસ્ત્રો, ગ્રંથો, વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રમાં મોરપીંછને મહત્વપુર્ણ સ્થાન  છે.

મોરપીંછથી બનેલ પંખાને ઘરની અંદર ઉપરથી નીચે ફેરવવાથી ઘરની આસપાસની નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે. મોરપીંછને માથા પર ધારણ કરવાથી વિદ્યા લાભ પ્રાપ્ત થાય છે.

મોરપીંછથી ઘરના વાતાવરણમાં રહેલ નકારાત્મક શક્તિઓ નષ્ટ થાય છે અને સકારાત્મક શક્તિઓ સક્રિય થાય છે.

સાપ મોરપીંછ થી ગભરાય છે કારણ કે મોરનો પ્રિય આહાર સાંપ છે.  તેથી સાંપ એ સ્થાન પર નથી આવતા જ્યાં તેમને મોર કે મોરપીંછ દેખાતા હોય.

ઘરમાં મોરપીંછ મુકવાથી શુભ્રતાનો સંચાર થાય છે અને સુખ સમૃદ્ધિ તેમજ લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ સદૈવ પોતાની પાસે મોર પંખ  રાખે છે તેના પર કોઈ અમંગળ થતુ નથી.

AD
શેર કરો:

WhatsApp ચેનલ જોઈન કરો

તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!

જોઈન કરો

સંબંધિત સમાચાર

Nautapa 2024: નવ દિવસ પડશે અંગ દઝાડતી ગરમી, સૂર્ય-ગુરુની યુતિ વાવાઝોડું-વરસાદ લાવશે!
Astrology

Nautapa 2024: નવ દિવસ પડશે અંગ દઝાડતી ગરમી, સૂર્ય-ગુરુની યુતિ વાવાઝોડું-વરસાદ લાવશે!

અમદાવાદઃ હાલમાં ઉનાળો ચરમસીમાએ છે. સૂર્ય ભગવાન સવારથી જ તાપ દેખાડવા લાગ્યા છે. ત્યારે જેમ જેમ સૂરજદાદા ઉંચે ચડે છે […]

જૂનમાં શુક્ર-શનિ સહિત આ ગ્રહોનું થશે ગોચર, જાણો કઈ રાશિને થશે બંપર ફાયદો
Astrology

જૂનમાં શુક્ર-શનિ સહિત આ ગ્રહોનું થશે ગોચર, જાણો કઈ રાશિને થશે બંપર ફાયદો

ધાર્મિક ડેસ્કઃ વૈદિક જ્યોતિષમાં ગ્રહો, નક્ષત્રો અને રાશિચક્રનું વિશેષ મહત્વ છે. તેમના આંતરસંબંધોની ગણતરી કરીને આગાહીઓ કરવામાં આવે છે. ગ્રહો […]